________________
શતક-૧૦, ઉસો-૫
૨૫૭ લી પટ્ટરાણીઓ કહી છે? હે આર્ય! ચાર. પૃથિવી, રાત્રી, રજની, અને વિદ્યુતું. તેમાં એક એકનો પરિવાર વગેરે બાકી બધું શકના લોકપાલોની પેઠે જાણવું. એ પ્રમાણ યાવતું વરુણ સુધી જાણવું. પરન્તુ વિશષ એ છે કે ચોથા શતકમાં કહ્યા પ્રમાણે વિમાનો કહેવા, યાવતુ તે મૈથુનનિમિત્તે ભોગ ભોગવતા નથી. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્તે એમજ છે. | શતક ૧૦-ઉદેસાઃ પનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(-ઉદેશક :[૪૯૦-૪૯૨] હે ભગવન! દેવેન્દ્ર દેવરાજ શક્રની સુધમાં નામે સભા ક્યા કહી છે? હે ગૌતમ ! જંબૂદ્વીપ નામે દ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણે આ રત્નપ્રભાપૃથિવીના ઇત્યાદિ ‘રાયપાસેણીય’ સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રાયતુ પાંચ અવતંસક વિમાનો કહ્યા છે, અશોકાવતંસક, યાવતું વચ્ચે સૌધમવિતંસક છે. તે સૌધમવિસક નામે મહાવિમાનની લંબાઈ અને પહોળાઈ સાડા બાર લાખ યોજન છે. શુક્રનું પ્રમાણ, ઉપપાત, અભિષેક, અલંકાર અને અચનિકા -ઈત્યાદિ યાવતું આત્મર- ક્ષકો સૂયભિદેવની પેઠે જાણવા, તેની સ્થિતિ બે સાગરોપમની છે. હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર કેવી મહાઋદ્ધિવાળો છે. કેવા મહાસુખવાળો છે ? હે ગૌતમ ! તે મહાદ્ધિવાળો વાવત મહાસુખવાળો બત્રીશ લાખ વિમાનોનો સ્વામી થઈને યાવત્ વિહરે છે, હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્!તે એમજ છે. | શતક: ૧૦-ઉદેસા નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(- ઉદ્દેશક૭-૩૪:[૪૭] હે ભગવન્! ઉત્તરમાં રહેનારા એકોરૂક મનુષ્યોનો એકોરૂક નામે દ્વીપ કયે સ્થળે કહ્યો છે ? હે ગૌતમ ! જીવાભિગમસૂત્રમાં કહ્યા પ્રમાણે સર્વ દ્વિપો સંબન્ધ યાવતુ શુદ્ધદેતદ્વીપ સુધી કહેવું. એ પ્રમાણે પ્રત્યેક દ્વીપ સંબધે એક એક ઉદ્દેશક કહેવો. એમ અઠ્યાવીશ ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! તે એમજ છે, એ ભગવન્! તે એમજ છે. શતક ૧૦-ઉદેસાઃ ૭-૩૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
શતકઃ ૧૦ગુર્જરછાયાપૂર્ણ
(શતકઃ ૧૧)
- ઉદેશક-૧:[૪૯૪] ઉત્પલ, શાલૂક, પલાશ, કુંભી નાડીક, પદ્મ, કણિકા, નલિન, શિવરાજર્ષિ, લોક, કાલ. અને આલભિક-એ સંબધે અગ્યારમાં શતકમાં બાર ઉદ્દેશકો છે.
[૪૯૫-૪૯૭] ઉપપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, વૃષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, વર્ણ, રસ, શ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ સંજ્ઞા, કસાય, સ્ત્રી, બંધ, સંશી, ઈન્દ્રિય, અનુબંધ, સુંવેધ, હાર, સ્થિતિ સમુદ્ધાત, ચ્યવન અને સર્વ જીવોએ બત્રીસ ઉદેસા છે.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org