________________
૨૧૮
ભગવદ-૯-૩૨/૪૫૩ ત્રણ રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને એકવાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા ત્રણરત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને એક અધસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને ત્રણ પંકપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ ચાર નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ પાંચ નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો., પરન્તુ ત્યાં એકનો સંચાર કરાય છે, અહીં બેનો સંચાર કરવો. બાકી સર્વ પૂર્વોક્ત જાણવું, યાવતું અથવા ત્રણ ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે અધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં બે વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં એક વાલુકપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં બે શકરપ્ર- ભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમનરકમૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને બે ધુમપ્રભામાં હોય. એ પ્રમાણે જેમ ચાર નૈરયિકોનો ચતુઃસંયોગ કહ્યો, તેમ પાંચ નૈરયિકોનો પણ ચતુઃસંયોગ કહેવો. પરન્તુ અહીં એકનો અધિક સંચાર (યોગ) કરવો. એ પ્રમાણે યાવત્ અથવા બે પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય.
અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એકવાલુકાપ્રભામાં એકપંક-પ્રભા માં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એક વાલુકાપ્રભામાં એકપકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એકરત્નપ્રભામાં યાવતુ એકપકપ્રભામાં અને એકઅધ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરા પ્રભામાં એકવાલક પ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધઃ સપ્તમનરકમાંહોય,અથવાએકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકતમ પ્રભામાં અને એકઅધસપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરાપભામાં એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એક તમ:પ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરામભામાં એકપકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એકઅપ સપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એકાંકપ્રભામાં એકતમપ્રભામાં અને એકતમતમપ્રભામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકશર્કરપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકતમામાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકપકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધિક સપ્તમનરકમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં એકતમ પ્રભામાં અને એકઅધસપ્તમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધૂમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org