________________
શતક,
ઉદ્દેસો-૩૨
પ્રભામાં એક તમઃપ્રભામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકરત્નપ્રભામાં એકપંકપ્રભામાં યાવત્ એકઅધઃ સપ્તમમાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં એકવાલુકાપ્રભામાં યાવત્ એકતમામાં હોય. અથવા એક શર્કરાપ્રભામાં યાવત્ એકપંકપ્રભામાં એકધૂમપ્રભામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકશર્કરાપ્રભામાં યાવત્ એકપંકપ્રભામાં એકતમામાં અને એકઅધઃપ્તમમાં હોય. અથવા એકશર્કરાપ્રભામાં એકવાલુકાપ્રભામાં એકધૂમપ્રભામાં એક તમામાં અને એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકશર્કરપ્રભામાં એકપંકપ્રભામાં યાવત્ એકઅધઃસપ્તમમાં હોય. અથવા એકવાલુકાપ્રભામાં યાવત્ એકઅધઃ- સપ્તમમાં હોય.
હે ભગવન્ ! છ નૈયિકો નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતાં શું રત્નપ્રભામાં હોય ? - ઇત્યાદિ પ્રશ્ન. હે ગાંગેય ! તેઓ રત્નપ્રભામાં પણ હોય. યાવત્ અધઃસપ્તમ પૃથિવીમાં પણ હોય.અથવા એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં અને પાંચ વાલુકાપ્રભામાં પણ હોય, યાવત્ અથવા એક રત્નપ્રભામાં અને પાંચ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરપ્રભામાં હોય. યાવથવા બેરત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં હોય. યાવત્ અથવા બેરત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમપૃથિવીમાં હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમવડે જેમ પાંચ નૈયિકોનો દ્વિકસંયોગ કહ્યો તેમ છ નૈયિકોનો પણ કહેવો. પરન્તુ અહીં એક અધિક ગણવો. યાવતુ અથવા પાંચતમામાં અને એકઅધઃસપ્તમનરકમાં હોય. એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં હોય.અથવા એક રત્નપ્રભામાં એકશર્કરાપ્રભામાંઅનેચારપંકપ્રભામાં હોય.એ પ્રમાણે યાવત્ અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથિવીમાં હોય, અથવા એક રત્નપ્રભામાં બે શર્કરાપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે એ ક્રમથી જેમ પાંચ નૈરયિકોનો ત્રિકસંયોગ કહ્યો તેમ છ નૈયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. પરન્તુ વિશેષ એ છે કે તેમાં એક નૈરયિક અધિક કહેવો, અને બાકી બધું પૂર્વવત્ જાણવું. તે પ્રમાણે છ નારકોનો ચતુઃસંયોગ અને પંચસંયોગ પણ જાણવો. પરન્તુ તેમાં એક વૈરયિક અધિક ગણવો. યાવત્ છેલ્લો ભંગ અથવા બે વાલુકાપ્રભામાં એક શંકપ્રભામાં એક ધૂમપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક તમતમઃપ્રભામાં હોય. અથવા એક રત્નપ્ર- ભામાં એક શર્કરાપ્રભામાં યાવત્ એક તમામાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક ડંકપ્રભામાં એક તમામાં અને એક અધઃસપ્તમમાં હોય. અથવા એક રત્નપ્રભામાં યાવત્ એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં યાવત્ એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરાપ્રભામાં એક પંકપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય.અથવા એક શર્કરાપ્રભામાં એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમ નરકમાં હોય.
હે ભગવન્ ! સાત નૈરયિકો નૈરયિકપ્રવેશનવડે પ્રવેશ કરતા ઇત્યાદિ સંબન્ધે પ્રશ્ન. હે ગાંગેય ! રત્નપ્રભામાં પણ હોય અને યાવત્ અધઃસપ્તમનરકપૃથિવીમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
૨૧૯
www.jainelibrary.org