________________
૨૧
ભગવદ-૯-૩૨/૪૫૩ હોય. અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક શર્કરપ્રભામાં હોય. એ પ્રમાણે વાવતુ અથવા ત્રણ રત્નપ્રભામાં અને એક અધઃ સપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક શર્કરામભામાં અને ત્રણ વાલુકા- પ્રભામાં હોય. એ પ્રમાણે જેમ રત્નપ્રભાનો ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર યોગ) કર્યો તેમ શર્કરપ્રભાનો પણ ઉપરની નરકમૃથિવીઓ સાથે સંચાર કરવો. એવી રીતે એક એક નરક પૃથિવીઓ સાથે યોગ કરવો. ધાવતુ અથવા ત્રણ તમામાં અને એક અધસપ્તકમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં અને બે વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં અને બે અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં બે શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં બે શકરપ્રભામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં એક શ»ભામાં અને એક વાલુકાપ્રભામાં હોય એ પ્રમાણે યાવતુ બે રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધસપ્તમ નરકપૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને બે પંકપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એ પ્રમાણે એ પાઠ વડે જેમ ત્રણ નૈરયિકનો ત્રિકસંયોગ કહ્યો તેમ ચાર નૈરયિકોનો પણ ત્રિકસંયોગ કહેવો. વાવ અથવા બે ધૂમપ્રભામાં એક તમપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય.
અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક વાલુકપ્રભામાં અને એક અધસપ્તમ નરકમૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરામભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધ:સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરા પ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિ- વીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભમાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં એક તમwભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં એક ધૂપ્રભામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org