________________
શતક-૯, ઉદેસો-૩૨
૨૧૫ હોય. યાવતુ અથવા એક શર્કરપ્રભામાં હોય. યાવતું અથવા બે શર્કરપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય. જેમ શર્કરપ્રભાની વક્તવ્યતાકહી તેમ સાતે પૃથિવીઓની કેવી. યાવતુ અથવા બે તમwભામાં હોય અને.
અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક વાલુકાપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. યાવતું અથવા એક રત્નપ્રભામાં એક શર્કરપ્રભામાં અને એક અધસપ્તમ પૃથિવીમાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધિક્ષપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક રત્નપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધઃ- સપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય અથવા એક રત્નપ્રભામાં એક તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથિવીમાં હોય. એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક પંકપ્રભામાં હોય. અથવા એક શર્કરામભામાં એક વાલુકાપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવત્ અથવા એક શર્કરપ્રભામાં એક વાલુકાપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાંહોય.અથવા એક શર્કરા પ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. યાવતુ અથવા એક શર્કરપ્રભામાં એક પંકપ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક શર્કરપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. એ પ્રમાણે શર્કરા ના ૪-૩-૨-૧ મળીને દશ વિકલ્પો થાય છે. અથવા એક વાલુકાપ્રભામાં એક પંકપ્રભામાં અને એક ધૂમપ્રભામાં હોય. અથવા એક વાલુકા- પ્રભામાં એક પંકપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક પંકપ્રભામાં. અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક વાલુકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમામાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધઃસપ્તમ. નરકમાં હોય. અથવા એક વાલુકાપ્રભામાં એક તમામાં અને એક અધસપ્તમ નરકમાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક તમ પ્રભામાં હોય. અથવા એક પંકપ્રભામાં એક ધૂમપ્રભામાં અને એક અધ સપ્તમ નરકમાં હોય. અથવા એક પકપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય. અથવા એક ધૂમપ્રભામાં એક તમ પ્રભામાં અને એક અધઃસપ્તમ નરકમાં હોય.
હે ભગવન્! નૈરયિકપ્રવેશનકવડે પ્રવેશ કરતા ચાર નૈરયિકો શું રત્નપ્રભામાં હોય? - ઇત્યાદિ પ્રશ્ન હે ગાંગેય! તે ચારે રત્નપ્રભામાં પણ હોય, અને યાવત્ અધસપ્તમ પૃથિવીમાં પણ હોય. અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાખભામાં હોય અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતું અથવા એક રત્નપ્રભામાં અને ત્રણ અધઃસપ્તમ પૃથિવીમાં હોય. અથવા બે રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં હોય. એ પ્રમાણે યાવતુ અથવા બે રત્નપ્રભામાં અને બે અધ સપ્તમ પૃથિવીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org