SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ [૮૩-૮૬૪]જબૂદ્વીપના પÆનામક વિજયમાં દીર્ઘ વૈતાઢ્ય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકેસિદ્ધકૂટ, પસ્મકૂટ ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, પશ્નકૂટ, વૈશ્રમણ કૂટ. એ પ્રકારે યાવતુ સલિલાવતી વિજ્યમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રકારે વપ્રવિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. એ પ્રમાણે થાવતુ-ગંધિલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે સિદ્ધકૂટ, ગંધિલાવતી, ખંડ પ્રતાપ, માણિકભદ્ર વૈતાઢય પૂર્ણ ભદ્ર, તિમિશ્રગુહા, ગંધિલાવતી, અને વૈશ્રમણ. [૮૫-૮૬૬]એ પ્રકારે દરેક દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર બીજા અને નવમાં કૂટ સમાન નામવાળા છે. શેષ કૂટોના નામ પૂર્વવત્ છે. જંબુદ્વીપમાં મેરૂપર્વતની ઉત્તર દિશામાં નીલવાન વર્ષધર પર્વત પર નવ ફૂટ છે. જેમકે સિદ્ધ કૂટ, નીલવાન કૂટ, વિદેહ, શીતા, કિર્તિ, નારિકાન્તા, અપરવિદેહ, રમ્યકકૂટ, ઉપદર્શન કૂટ. [૮૭-૮૬૮]જંબૂદ્વીપમાં મેરૂપર્વત ઉપર ઉત્તર દિશામાં ઐવિત ક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય ઉપર નવ ફૂટ છે જેમકે સિદ્ધ, રત્ન, ખંડપ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ઐરવત, વૈશ્રમણ. [૮૬૯]પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વનાથ વજ ઋષભ- નારાજી સંઘયણ અને સમચતુરમ સંસ્થાન વાળા હતા તથા નવ હાથ ઊંચા હતા. ૮િ૭૦]ભગવાન મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું તે આ છે શ્રેણિક સુપાર્શ્વ, ઉદાયન, પોટ્ટિલ અણગાર, દઢાયુ શંખ શતક, સુલસા શ્રાવિકા અને રેવતી [૮૭૧]હે આયો ? કૃષ્ણ વાસુદેવ, રામબલદેવ, ઉદકપેઢાલ, પુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, ધરૂકનિગ્રંથ, સત્યકી નિર્ઝન્થી પુત્ર, સુલસીશ્રાવિકાથી પ્રતિબોધિત અખંડ પરિવ્રાજક, ભગવંત પાર્શ્વનાથની પ્રશિષ્યા સુપાશ્વ આય આ નવ વ્યક્તિઓ આગામી ઉત્સર્પિણીમાં ચાર મહાવ્રતરૂપ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે યાવતુ બધા દુઃખોનો અંત કરશે. [૮૭૨-૮૭૪ ભગવાન મહાવીર કહે છે કે-હે આય ? આ શ્રેણિક રાજા મરીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નારકાવાસમાં ચોરાસી હજાર વર્ષની નારકીય સ્થિતિ વાળા નૈરયિકના રૂપમાં ઉત્પન થશે અને અતિ તીવ્ર યાવતુ-અસહ્મવેદના ભોગવશે. અને શ્રેણિક રાજાનો જીવ તે નરકથી નીકળી આગામી ઉત્સર્પિણીમાં આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વૈતાઢય પર્વતની સમીપમાં પંડ્રનામ,જન પદના શતદ્વાર નગરમાં સંમતિ કુલકરની ભદ્રા ભાર્યાની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાર પછી તે ભદ્રા ભાયનિ નવ માસ અને સાડા સાત અહોરાત્ર વિતવા પર સુકુમાર હાથ પગવાળો પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીરવાળો અને ઉત્તમ લક્ષણો-તલમસ આદિથી યુક્ત યાવત્ રૂપવાનું પુત્ર ઉત્પન થશે. તે રાત્રિમાં શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્ર તથા કુંભાગ્ર પ્રમાણ પત્રો અને રત્નોની વર્ષા વરસશે પછી તેના માતા-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર યાવત-પિતા અગિયાર દિવસ વ્યતીત થવા પર યાવત-બારમે દિવસે તેનું ગુણ સંપન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy