SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ ઠાણ-૯-૮૪૫ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ અધસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર મધ્યમ મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, મધ્યમ ઉપરિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન અધ્યસ્તન રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન મધ્યમ રૈવેયક વિમાન પ્રસ્તર, ઉપરિતન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર, નવ રૈવેયકવિમાનોના પ્રસ્તરોના નવ નામ છે. ભદ્ર, સુભદ્ર, સુજાત, સૌમનસ, પ્રિયદર્શન, સુદર્શન, અમોઘ સુપ્રબુદ્ધ યશોધર. [૮૪૬]આયુષ્યનો પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે. ગતિ પરિણામ,ગતિ બંધન પરિણામ-સ્થિતિ પરિણામ,સ્થિતિબંધન પરિણામ, ઉર્ધ્વગૌરવ પરિણામઅધો ગૌરવ પરિણામ,-તિયમ્ ગૌરવ પરિણામ,-દીર્ઘ ગૌરવ પરિણામ,અને હૃસ્વ ગૌરવ પરિણામ. ૮૪૭]નવનયમિકા ભિક્ષપ્રતિમાનું સૂત્રાનુસાર આરાધન યાવતું પાલન એકયાસી રાત-દિવસમાં થાય છે, તે પ્રતિમામાં ૪૦૫ વાર ભિક્ષા લેવાય છે. [૮૪૮]પ્રાયશ્ચિત નવ પ્રકારના છે. જેમકે-આલોચનાઈ-ગુરૂની સમક્ષ આલોચના કરવાથી જે પાપ છૂટે યાવત મૂલાહ અનવસ્થાપ્યાહ અત્યંત સંકિલષ્ટ પરિણામ વાળાને આ પ્રકારના તપનું પ્રાયશ્ચિત દેવાય છે જેનાથી તે ઉઠી બેસી ન શકે. તપ પૂર્ણ થવા પર ઉપસ્થાપના કરાવાય છે. [૮૪૯-૮૫૦]જંબુદ્વીપના મેરૂથી દક્ષિણ દિશાના ભરતક્ષેત્રમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કુટ છે. સિદ્ધ, ભરત, ખંડ પ્રતાપકૂટ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુહા, ભરત, વૈશ્રમણ. [૮૫૧-૮૫રજબૂદ્વીપના મેરૂપર્વતથી દક્ષિણ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વત ઉપર નવ ફૂટ છે -સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હરિ, ધૃતિ, શીતોદા, અપર વિદેહઅને રૂચક. [૮૫૩-૮૫૪]જંબૂદ્વીપના મેરૂ પર્વત ઉપર નંદન વનમાં નવ ફૂટ છે. જેમકે નંદન, મેરૂ, નિષધ, હૈમવત્ત, રજત, રૂચક, સાગરચિત, વજ અને બલકૂટ. [૮૫૫-૮૫] જંબુદ્વીપના માલ્વત પક્ષકાર પર્વત પર નવ ફૂટ છે. જેમકે– સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુટ, કચ્છ, સાગર, રજત, સીતા, પૂર્ણ, હરિસ્સહકૂટ. [૮૫૭-૮૫૮]જંબૂઢીના કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે. -સિદ્ધ, કચ્છ, ખંડપ્રપાત, મણિભદ્ર, વૈતાદ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, કચ્છ, વૈશ્રમણ [૮૫૯-૮૬૦] જંબુદ્વીપના સુકચ્છ વિજયમાં દીર્ઘવૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છેસિદ્ધ, સુકચ્છ, ખંડ પ્રતાપ, મણિભદ્ર, વૈતાઢય, પૂર્ણભદ્ર, તિમિસ્ત્રગુહા, સુકચ્છ, વૈશ્રમણ [૮૬૧-૮૬૨એ પ્રમાણે પુષ્કલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ કૂટ છે. એ પ્રમાણે વચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢય પર્વત ઉપર નવ ફૂટ છે યાવતું મંગલાવતી વિજયમાં દીર્ઘ વૈનાઢય પર્વત ઉપર ફૂટ છે. જંબુદ્વીપના વિદ્યુપ્રભ વક્ષસ્કાર પર્વત ઉપર નવ ફૂટ છે. જેમકે–સિદ્ધ વિદ્યુ...ભ, દેવકુફ, પદ્મપ્રભ, કનકપ્રભ શ્રાવસ્તી, શીતોદા. સજલ અને હરીફૂટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy