________________
૩૪૨
ઠાણ-૭-પ૯૮ છે. તે સાત ઘનોદધિઓમાં પુષ્પભરી છાબડી સમાન સંસ્થાનવાળી સાત પૃથ્વીઓ છે. જેમકે- પ્રથમ વાવ સપ્તમાં આ પૂક્તિ સાત પૃથ્વીઓના સાત નામ ધમ્મા, વસા, શિલા, અંજના, રિષ્ઠા, મુલ્લા, માધવતી. આ સાત પૃથ્વીઓના સાતગોત્ર છે. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાના પંખભા, ધમપ્રભા, તમઃપ્રભા, તમસ્તમઃ- પ્રભા..
[પ૯૯]બાર વાયુકાય સાત પ્રકારનો છે.-પૂર્વનો વાયુ પશ્ચિમનો વાયુ દક્ષિણા વાયુ, ઉત્તરવાયુ ઉર્વ દિશાવાયુ, અધોદિશાવાયુ, વિદિશાનો વાયુ.
] સંસ્થાન સાત પ્રકાસ્ના કહેલ છે. જેમકે-દીર્ઘ હૃસ્વ, વૃત્ત, વ્યસ ત્રિકોણ), ચતુસ્ત્ર (ચતુષ્કોણ), પૃથુલ, પરિમંડલ.
[૧] ભયના સ્થાનો સાત પ્રકારે કહેલ છે. જેમકે- ઈહલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, વેદલાય, મરણભય, અપયશભય.
[૬૦૨] સાત કારણોથી, છાસ્થ જણાય છે. જેમકે-હિંસા કરવાવાળો હોય, જૂઠ બોલવાવાળો હોય, અદત્ત લેવાવાળો હોય, શબ્દ, રૂપ, રસ અને સ્પર્શને ભોગવવાળો હોય, પૂજા અને સરકારથી પ્રસન્ન થતો હોય, “આ આધાકમ આહાર સાવદ્ય’ આ પ્રકારની પ્રરૂપણા કર્યા પછી પણ આધાકર્મ આદિ દોષોનું સેવન કરવાવાળો હોય, કથનીની સમાન કરણી ન કરવાવાળો હોય, સાત કારણોથી કેવળી જણાય જાય છે. જેમકેનહિંસા ન કરવાવાળી, જઠું ન બોલવાવાળો, અદત્ત ન લેવાવાળો, શબ્દ, ગંધ, રૂપ, રસ અને સ્પર્શને ન ભોગવવાવાળો. પૂજા અને સત્કારથી પ્રસન્ન ન થવાવાળો યાવતુ-કથનીની સમાન કરણી કરવાવાળો.
[૩] મૂળ ગોત્ર સાત કહ્યા છે. જેમકે-કાશ્યપ, ગૌતમ, વત્સ, કુત્સ, કૌશિક, મંતવ્ય, વાશિષ્ઠ. તેમાંથી કાશ્યપ ગોત્ર સાત પ્રકારની છે જેમક-કાશ્યપ, સાંડિલ્ય, ગોલ્પ, બાળ, મૌજકી, પવપક્ષક, વર્ષષ્ણ. ગૌતમ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકેગૌતમ, ગા.... ભરતજ, અંગિરસ, શર્કરાભ, ભક્ષકામ, ઉદકાત્મભ. વત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-વત્સ, આગ્નેય, મૈત્રિક, સ્વામિલી, શલક, અસ્થિસૈન, વીતકર્મ. કુત્સ ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કુલ્સ, મૌદૂગલાયન, પિંગલાયનકૌડિન્ય. મંડલી, હરિત, સૌ. કૌશિક ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-કૌશિક, કાત્યાયન, શાલકાયણ, ગોલિકાયણ, પાલિકાયણ, આગ્નેય, લોહિત્ય. માંડવ્ય ગોત્ર સાત પ્રકારનું કહેલ છે. જેમકે-માંડવ્ય અરિષ્ટ, સંયુક્ત, તેલ, કૌડિન્ય, સંજ્ઞા, પારાશર. વાશિષ્ટ ગોત્ર સાત પ્રકારના કહેલ છે, જેમકે વાશિષ્ટ, ઉજાયન, જારેકૃષ્ણ, વ્યાઘાયત્ય, કૌડિન્ય, સંજ્ઞા પરાશર,
[૬૦] મૂલનય સાત કહેલ છે. જેમકે-નૈગમનય, સંગ્રહનય, વ્યવહારનય, જુસુત્રનય, શબ્દનય, સમભિરૂઢનય, એવં ભૂતનય. સ્વર સાત હોય છે. જેમકે- જ, ઋષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, શૈવત, નિષાદ
[૬૦પ-૬૧૪] આ સાત સ્વરોના સાત સ્વરસ્થાન છે. જેમકે-ષડૂજ સ્વર જિહવાના અગ્રભાગથી નીકળે છે. ઋષભ સ્વર-હૃદયથી નીકળતો સ્વર. ગાંધાર સ્વર-ઉગ્ર કંઠથી નીકળતો સ્વર. મધ્યમ સ્વર-જિહવાના મધ્ય ભાગથી નીકળતો સ્વર. પંચમ સ્વર-પાંચ સ્થાનોથી નીકળતો સ્વર. ધૈવત સ્વર-દાંત અને ઓષ્ઠથી નીકળતો સ્વર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org