________________
સ્થાનક
૩૩૩ મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ જ હોય છે. એ પ્રમાણે ધાતકી ખંડદ્વીપના પૂવર્ષમાં પૂર્વવત્ ચાર આલાપકો કહેવા યાવતુ–પૂષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમાર્ધમાં પણ પૂર્વવત્ ચાર આલોપકો સમજી લેવા.
fપ૩૭] સંઘયણ છ પ્રકારના. વઋષભનારાચસંઘયણ ઋષભનારાચ સંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાયસંઘયણ, કીલિકાસંઘયણ,સંવાત સંઘયણ.
પિ૩૮]સંસ્થાન છ પ્રકારના છે. જેમકે સમયચતુરગ્નસંસ્થાન,ન્યોઘપરિમંડલ સંસ્થાન, સાદિસંસ્થાન, કુમ્ભસંસ્થાન, વામન સંસ્થાન હુંડસંસ્થાન.
પિ૩૯૭ સ્થાનકો આત્મભાવમાં રમણ નહિ કરનાર મનુષ્યને માટે અહિતકર, અશુભ,અશાંતિ મટાડવાને માટે અસમર્થ,અકલ્યાણકર, અને અશુભ પરમપૂરાવાળા છે. વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અપેક્ષાએ મોટાઈ, પુત્રાદિ અથવા શિષ્યાદિનો ઘણો પરિવાર, મહાન પૂર્વગતોદિમૃત, અનશનાદિ મહાતપ, મહાલાભ, મહાન પૂજાસ્તકાર. આત્મભા- વવર્તી મનુષ્યોને માટે ઉપરના છ સ્થાનો હિતકર હોય છે. શુભ હોય છે, અશાન્તિ મટાડવામાં સમર્થ હોય છે. શુભ પરમ્પરાવાળા હોય છે. તે આ વયની અથવા દીક્ષાની અપેક્ષાએ મોટા પણ યાવત્ પૂજા સત્કાર.
[પ૪૦-પ૪૧]જાતિ આર્ય વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારના કહેલ છે. અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક ,હરિન, ચૂંચણ.
[૫૪]કુલાય મનુષ્ય વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારે છે જેમકેઉગ્નકુલના, ભોગકુલના રાજન્યકુલના, ઈક્વાકુકુલના જ્ઞાતકુલના ,કૌરવકુલના.
પ૪૩]લોક સ્થિતિ છ પ્રકારની છે. જેમકે આકાશને આધારે વાયુ, વાયુને આધારે ધનોદધિ, ધનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રણ સ્થાવર જીવો, જીવને આધારે અજીવી રહેલ છે. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા.
પિ૪૪]દિશા છ પ્રકારે છે.પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધોદિશા. જીવોની ગતિ ઉપરની છ દિશાઓમાં હોય છે. એવી જ રીતે છ દિશાઓમાં આગતિ, ઉત્પત્તિ સ્થાન પ્રત્યે આવવું, વ્યક્રાન્તિ ઉત્પતિ સ્થાનમાં ઉત્પન્ન થવું, આહાર શરીરની વૃદ્ધિ, શરીરની વિકર્વણા, ગતિપથયિ એટલે ચાલવું, વેદનાદિ સમદુઘાત, દિવસ રાત વિગેરે કાલનો સંયોગ, અવધિ આદિ જ્ઞાનોથી વિશેષજ્ઞાન, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જાણવું, પુદગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણવું, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને માટે પણ કહેવું જોઈએ.
[૫૪૫-૫૪૬]ઇ કારણો વડે શ્રમણ નિગ્રંથ આહાર કરતો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી જેમકે યુધોવેદનીયને ઉપશમાવવા માટે, વૈયાવૃત્યને માટે ઈસમિતિને પાળવા માટે, સંયમની રક્ષા માટે, પ્રાણોના નિવહિમાટે, ધર્મ ચિતન માટે.
[પ૪૭-૫૪૮]છ કારણોથી શ્રમણે નિગ્રંથ આહારનો ત્યાગ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમકે આતંક-જવરાદિની શાંતિ માટે. રાજા અથવા સ્વજન વડે ઉપસર્ગ થવા પર તિતિક્ષા-સહિષ્ણુતા કેળવવા માટે, બ્રહ્મચર્યની રક્ષાને માટે. શરીરનો ત્યાગ કરવા માટે.
[૫૪૯]છ કારણો વડે આત્મા ઉન્માદને પામે છે. અહંતોના અવર્ણવાદ કરના. અહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org