________________
૩૩૪
ઠાણ - ૬ -૫૪૯ ચતુર્વિધસંઘના અવર્ણવાદથી. યક્ષ-આવેશના કારણે, મોહનીય કર્મના ઉદયથી.
[પપ૦]પ્રમાદ છ પ્રકારે છે. જેમ કે- મધપ્રમાદ, નિદ્રાપ્રમાદ, વિષયપ્રમાદ, કષાયપ્રમાદ ધુત-જુગાર પ્રમાદ, પ્રતિલેખનમાં પ્રમાદ.
પપ૧-પપ૨] પ્રમાદ પુર્વક કરાતી પ્રતિલેખના છ પ્રકારે છે. આરભાઉતાવળથી પ્રતિલેખના કરવી. સંમદ-વસ્ત્રાદિનું મર્દન કરીને પ્રતિલેખના કરવી. મોસલી-વસ્ત્રના ઉપરના, નીચેના, તિર્યગભાગનું પ્રતિલેખન કરતા પસ્પર સંઘટ્ટો કરવો, પ્રસ્ફોટના-વસ્ત્રની રજને ઝાટકવી. વિક્ષિપ્તા-પ્રતિલેખન કરેલ વસ્ત્રને નહિ પ્રતિલેખન કરેલ વસ્ત્રો સાથે રાખવા. વેદિકા-પ્રતિલેખન કરવાના સમયે વિધિપૂર્વક ન બેસવું.
[પપ૩-પપ૪]અપ્રમાદ–પ્રતિલેખના છ પ્રકારની છે, જેમકે અનિતા-શરીર અને વસ્ત્રને જેમા નચાવેનહિ તે. અવ- વિતાવસ્ત્ર અથવા શરીર ને નમાવવા વગર પ્રતિલેખના કરવી. અનાનુબંધી-ઉતાવળ વિના અથવા ઝાટકયા વિના પ્રતિલેખના કરવી. અમોસલી-વસ્ત્રને મસળ્યા વિના પ્રતિલેખના કરવી. છપુરિમા-વસ્ત્રને પહોળું કરી આંખવડે જોઈને તેના આગલા ભાગને ઉથલાવી અને જોઈને ત્રણ પ્રસ્ફોટ કરવા તથા તેને ફરી ઉથલાવીને ચક્ષુથી જઈ ફરીથી બીજા ત્રણ પ્રસ્ફોટ કરવા. નવ ખોટકા-ત્રણ ત્રણ ખોટકા ત્રણ ત્રણ પ્રમાર્જનાથી અંતરિત ત્રણ વાર હાથ ઉપર કરવા રૂપ પાંચમી અને હાથ ઉપર કંથ વિગેરે જીવોનું શોધન કરવું તે છઠ્ઠી.
પિપપ છ વેશ્યાઓ કહેલી છે.–કૃષ્ણ, નીલ, કાપોત, તેજ, પત્ર અને શુકલલેશ્યા. તિર્યંચ પંચેન્દ્રિઓમાં છ લેશ્યાઓ છે. જેમકે—કૃષ્ણલેશ્યા યાવતુ શુકલેશ્યા. મનુષ્ય અને દેવતાઓમાં વેશ્યાઓ છે, જેમકે- કૃષ્ણલેશ્યા યાવતું શુકલલેશ્યા
[૫૬]શક્રદેવેન્દ્ર દેવરાજ સોમ મહારાજાની છ અગ્રમહિષીઓ છે. શુક્રદેવેન્દ્ર દેવરાજ જમમહારાજાની છ અગ્રમહિષીઓ છે.
[પપ૭ઈશાન દેવેન્દ્રની મધ્યમ પરિષદના દેવોની સ્થિતિ છ પલ્યોપમની છે.
[પપ૮છ શ્રેષ્ઠ દિકકુમારીઓ છે. જેમકે રૂપા, રૂપાંશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા. છ શ્રેષ્ઠ વિદ્યુતકુમારિઓ છે જેમકે–આલા, શુક્રા, સતેરા સૌદામિની ઈન્દ્રા ધનવિદ્યુતા
પિપ૯]ધરણ નાગેન્દ્રની છ અગ્રમહિષીઓ છે–આલા, શુક્ર, સતેરા, સૌદામિની, ઈન્દ્રા ધનવિધુતા. ભૂતાનંદ નાગકુમારેન્દ્રની છ અગ્રમહિષીઓ છે –રૂપા રૂપાશા, સુરૂપા, રૂપવતી, રૂપકાંતા, રૂપપ્રભા. ઘોષ સુધીના દક્ષિણ દિશાના દેવેન્દ્રોની અગ્રમહિષીઓના નામ ધરણેન્દ્રની અગ્રમહિણીઓ મહાઘોષ સુધી ઉત્તરદિશાના દેવેન્દ્રોની અગ્ર-મહિષીઓના નામ ભૂતાનંદની અગ્રમહિષીઓના નામ સમાન છે.
[૫૬]ધરણ નાગકુમારેન્દ્રના છ હજાર સામાનિક દેવો હોય છે. એ પ્રમાણે, ભૂતાનંદ યાવતું મહાઘોષ નાગકુમારેન્દ્રની છ હજારસામાનિક દેવો છે.
- પિ૬૧] અવગ્રહમતિ છ પ્રકારની છે.નિર્મળતાથી શબ્દને શીધ્ર ગ્રહણ કરવાવાળી મતિ. બહુક્ષિપ્રા અનેક પ્રકારના શબ્દોને ગ્રહણ કરનારી મતિ બહુવિધ-અનેક પર્યાયોને અથવા અનેક પ્રકારના શબ્દોને ગહણ કરવાવાળી મતિ. ધ્રુવ-એકવાર ગ્રહણ કરેલ અર્થને સ્થિર રૂપે રાખવાવાળી મતિ. અનિશ્ચિત-ધ્વજાદિ ચિન્હ વિના ગ્રહણ કરવાવાળી મતિ. અસં- દિધુ–સંશય રહિત ગ્રહણ કરવાવાળી મતિ, ઈહા-વિચારણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org