________________
૩૧૮
ઠાણું - ૫/૧/૪૩૬
યેચ્છાની પૂર્તિ કરવી. રૂપ રિચારણા - કેવળ રૂપ દેખવાથી વિષયેચ્છાની પૂર્તિ કરવી શબ્દ પરિચારણા - કેવળ દેવાંગનાઓના શબ્દ શ્રવણથી વિષયેચ્છાની પૂર્તિ કરવી. મનઃ પરિચારણા - કેવળ માનસિક સંકલ્પથી વિષયેચ્છાની પૂર્તિ કરવી.
[૪૩૭] ચમર અસુરેન્દ્રની પાંચ અગ્ર મહિષીઓ કહેલી છે. જેમકે- કાલી, રાત્રિ રજની, વિદ્યુત, મેધા. બલિ વૈરોચન્દ્રની પાંચ અગ્રમહિષીઓ કહેલી છે. જેમકે- શુભા. નિશુભા. રંભા. નિરંભા, મદના.
[૪૩૮] ચમર અસુરેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેના પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલસૈન્ય અશ્વસૈન્ય હસ્તિસૈન્ય મહિષસૈન્ય અને રથસૈન્ય. પાંચ સેનાપતિ આ પ્રમાણે છે- દ્રુમ - પાયદલ સૈન્યનો સેનાપતિ, સૌદામી અશ્વરાજ-અશ્વસેનાનો સેનાપતિ, કુંથુ- હસ્તીરાજ - હસ્તિ સેનાપતિ, લોહિતાક્ષમહિષ- રાજ - મહિષસેનાનો સેનાપતિ. કિન્નર - ૨થ સેનાનો સેનાપતિ. બલિ વૈરોચનેન્દ્રની પાંચ સેનાઓ છે અને તેમના પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- મહદ્રુમ - વૈદલ સેનાનો સેનાપતિ. મહાસૌદામ અશ્વરાજ અશ્વસેનાનો સેનાપતિ. માલંકાર હસ્તીરાજ હસ્તીસેનાનો સેનાપતિ. મહાલોહિતાક્ષ મહિષરાજ મહિષસેનાનો સેનાપતિ. કિંપુરુષ - ૨થસેનાનો સેનાપતિ.
ઘરણ નાગકુમા૨ેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ રથસૈન્ય પાંચ સેનાપતિ- ભદ્રસેન - પેદલ સેનાનો સેનાપતિ. યશોધર અશ્વરાજ - અશ્વસેનાનો સેનાપતિ સુદર્શન હસ્તિરાજ - હસ્તિસેનાનો સેનાપતિ નીલકંઠ મહિષરાજ - મહિષસેનાનો સેનાપતિ આનંદ - થસેનાનો સેનાપતિ
-
–
ભૂતાનન્દ નાગકુમારેન્દ્રની પાંચ સેનાઓ છે અને પાંચ સેનાપતિ છે, જેમકેપાયદલ સૈન્ય - યાવત્ રથસૈન્ય. પાંચ સેનાપતિ- દક્ષ પાયદલ સેનાનો સેનાપતિ સુગ્રીવ અશ્વરાજ, -સુવિક્રમ હસ્તિરાજ- શ્વેતકંઠ મહિષરાજ-નંદુત્તર - રથસેનાનો સેનાપતિ વૈણુદેવ સુપર્ણેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિ છે, જેમકે- પાયદલસૈન્ય, યાવત્ રથસૈન્ય વેણુદેવના સેનાપતિઓના નામ ઘરણેન્દ્રના સેનાપતિઓના નામની સમાન છે. વેણીદાલિયના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે. બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવત્ ઘોસના સેનાપતિઓના નામ ઘરણના સેનાપતિઓના નામની સમાન છે. બધા ઉત્તર દિશાના ઇન્દ્રના યાવત્ મહાઘોસના સેનાપતિઓના નામ ભૂતાનંદના સેનાપતિઓના નામની સમાન છે.
શકેન્દ્રની પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદસૈન્ય, અશ્વ સૈન્ય ગજસૈન્ય વૃષભસૈન્ય રથસૈન્ય. હરિણગમૈષી - પાયદલ સેનાનો સેનાપતિ. વાયુ અશ્વરાજ-ઐરાવત હસ્તિરાજ- દામઘિ વૃષભરાજ-માઢ૨-૨થ સેનાનો સેનાપતિ. ઈશાનેન્દ્રને પાંચ સેનાઓ અને પાંચ સેનાપતિઓ છે. જેમકે- પાયદલ સૈન્ય યાવત્ વૃષભસેન રથસેના. પાંચ સેનાપતિ લઘુપરાક્રમ - શૈદલ સૈન્યનો સેનાપતિ મહાવાયુ અશ્વરાજપુષ્પદંત હસ્તિરાજ-મહાદામશ્ર્વિ વૃષભરાજ-મહાનાઢ૨ ૨થ સેનાનો સેનાપતિ. શકેન્દ્રના સેનાપતિઓના નામની સમાન બધા દક્ષિણ દિશાના ઇન્દ્રોના યાવત્ આરણકલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ છે. ઈશાનેન્દ્રના સેનાપતિઓની સમાન બધા ઉત્તર દિશાના ઇન્દ્રોના યાવત્ અચ્યુત કલ્પના ઇન્દ્રોના સેનાપતિઓના નામ સમજવા.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org