________________
૩૦૬
ઠાણું -૪૪/૩૭૮ પ્રમાણે ભિક્ષુક (શ્રમણ) પણ ચાર પ્રકારના કહેલા છે- એક સાધુ ભિક્ષાર્થે ઉપાશ્રયથી બહાર જાય છે. પણ ફરતો નથી. યાવત એક ભીક્ષાર્થે નીકળતો નથી ફરતો નથી.
[૩૯] પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષ પ્રથમ તપથી કૃશ શરીરવાળો હોય છે અને પછી ઉપશાન્તચિત્ત હોવાથી ભાવથી રહેછે. એક પુરૂષ પ્રથમ કૃશ શરીરવાળો છે. પછીથી સ્કુલ શરીરી થાય છે, એક પુરુષ પ્રથમ સ્થૂલ શરીરવાળો છે. પછીથી કૃશ શરીરવાળો રહે છે. એક પુરૂષ પ્રથમ સ્થૂલ શરીરવાળો હોય છે. અને પછી પણ સ્થૂલ શરીરવાળો રહે છે. પુરૂષ ચા૨ પ્રકારના છે. જેમકે - એક પુરૂષનું શરીર કૃશ છે અને તેના ક્રોધાદિ (કષાય) પણ કૃશ છે. એક પુરૂષનું શરીર કૃશ છે તેના કષાય અકૃશ છે એક પુરૂષના કષાય કૃશ છે. પરંતુ તેનું શરીર સ્થૂલ છે. એક પુરૂષ કષાય કૃશ છે અને શરીર પણ કૃષ છે.
પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ બુધ છે (સત્કર્મ કર્તા છે) અને બુધ (વિવેકી) છે એક પુરૂષ બુધ છે પરંતુ અબુધ (વિવેકરહિત છે) છે. એક પુરૂષ અબુધ છે, પરંતુ બુધ (સત્કર્મ કર્તા છે) એક પુરૂષ (વિવેકથી રહિત છે) અને સત્કર્મથી રહિત) અબુધ છે. ચાર પ્રકારના પુરૂષ કહેલ છે, જેમકે- એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે અને બુધ હૃદય છે. (કાર્યકુશલ છે) એક પુરૂષ બુધ (શાસ્ત્રજ્ઞ) છે. પરંતુ અબુધદય છે. એક પુરૂષ અબુધÆય છે પરંતુ બુધ છે. (શાસ્ત્રજ્ઞ છે) એક પુરૂષ અબુધ છે, અને અબુધદય છે. ચાર પ્રકારના પુરૂષ છે, જેમકે- એક પુરૂષ પોતાના પર અનુકંપા કરવાવાળો છે પરંતુ બીજા પર અનુકંપા કરવાવાળો નથી. એક પુરૂષ પોતાના પર અનુકંપા કરતો નથી. પરંતુ બીજા પર અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના પર પણ અનુકંપા કરે છે અને બીજા પર પણ અનુકંપા કરે છે. એક પુરૂષ પોતાના ૫૨ પણ અનુકંપા નથી કરતો અને બીજાના પર પણ અનુકંપા નથી કરતો .
[૩૮૦] સંભોગ (મૈથુન) ચાર પ્રકારનો છે. દેવતાઓનો, અસુરોનો, રાક્ષસોનો અને મનુષ્યોનો. સંભોગ ચાર પ્રકારનો છે જેમકે- કોઇ દેવ દેવી સાથે સંભોગ કરે છે. કોઇ દેવ અસુરદેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ અસુર અસુરદેવીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે જેમકે- કોઇ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ દેવ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. કોઈ રાક્ષસ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, જેમકે- કોઇ દેવ દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ દેવ મનુષ્યાણી સાથે સંભોગ કરે છે. કોઇ મનુષ્ય દેવીની સાથે સંભોગ કરે છે. કોઇ મનુષ્ય મનુષ્યાણીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના છે, એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર રાક્ષસી સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ અસુરીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. સંભોગ ચાર પ્રકારના એક અસુર અસુરીની સાથે સંભોગ કરે છે. એક અસુર મનુષ્યસ્ત્રીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય અસુરીની સાથે સંભોગ કરે છે. એક મનુષ્ય મનુષ્યાણી સાથે સંભોગ કરે. સંભોગ ચાર પ્રકારના એક રાક્ષસ રાક્ષસીની સાથે સંભોગ કરે છે. એક રાક્ષસ મનુષ્યાણી સાથે મનુષ્ય રાક્ષસી સાથે, મનુષ્યમનુષ્યાણી સાથે સંભોગ કરે છે.
[૩૮૧] “અપધ્વંસ” (ચારિત્ર અથવા ચારિત્રના ફ્ળનો વિનાશ) ના ચાર પ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org