SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ ઠાણ -૪/૧/૨૭૦ [૭૦] અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચાર લોકપાલ કહેલ છે, જેમકેસોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ પ્રમાણે બલીન્દ્રના પણ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ ચાર લોકપાલ છે. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ અને શંખપાલ ચાર લોકપાલ છે. એ પ્રમાણે ભૂતાનન્દના કાલપાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ એમ ચાર લોકપાલ છે. વેણુદેવના ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ, અને ચિત્રપક્ષ ચાર છે. હરિકાન્તના પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત ચાર છે. હરિસ્સહના પ્રભુ, સુપ્રભુ સુપ્રભાકાંત, પ્રભાકાંત ચાર છે. અગ્નિશિખના તેજ, તેજશિખ, તેજસ્કાંત અને તેજપ્રભ ચાર છે. અગ્નિમાણવના-તેજ, તેજશિખ તેજપ્રભ અને તેજસ્કાન્ત, પૂઇન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપકાત્ત અને રૂપપ્રભ વિશિષ્ટઈન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાત્ત, જલકાત્ત, ઈન્દ્રના જલ, જલરત, જલકાત્ત અને જલપ્રભ. અમિતગતિના-ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ. સિંહગતિ અને સિંહવિક્રમગતિ અમિતવાહનના- ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ. વેલમ્બના- કાલ, મહાકાલ, અંજન અને રિઝ. પ્રભંજનનાકાલ, મહાકાલ, રિષ્ટ, અને અંજન. ઘોષના- આવર્ત, વ્યાવત, નન્દાવર્ત અને મહાન્ધાવર્ત. મહાઘોષના આવર્ત, વ્યાવત મહાનંદિકાવત અને નંદિકાવત. શકના-સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. ઈશાનેંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. ઇશાનંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. એ પ્રમાણે એકના અન્તરથી અચ્યતેન્દ્રસુધી ચાર ચાર લોકપાલ સમજવા. આ પ્રમાણે સૌધર્મેન્દ્ર, સનકુમાર, બ્રહ્મ, મહાશુક્ર અને પ્રાણતેન્દ્રનાં લોકપાલો સમાન નામવાળા છે. અને ઈશાન, મહેન્દ્ર, લાન્તકસ સહસ્ત્રાર અને અચ્યુંતેન્દ્રના સમાન નામવાળા છે. વાયુ- કુમાર ચાર પ્રકારના કહેલ છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. [૨૭૧] ચાર પ્રકારના દેવ છે,-ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વિમાનવાસી. [૨૭૨] ચાર પ્રકારના પ્રમાણે કહેલ છે, જેમ કે- દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. [૨૭૩ ચાર પ્રધાન દિકુમારીઓ છે, - રૂપા, રૂપાંશ, સુરૂપા અને રૂપવતી. ચાર પ્રધાન વિદ્યુતકુમારીઓ કહેલ છે, - ચિત્રા, ચિત્રકનકા શહેરા અને સૌદામિની. [૨૭૪) દેવેન્દ્ર દેવરાજ શક્રની મધ્યમ પરિષદના દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ પરિષદની દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [૨૭પ સંસાર ચાર પ્રકારના છે, દ્રવ્ય સંસાર, ક્ષેત્ર સંસાર કાલ સંસાર અને ભાવસંસાર [૨૭] ચાર પ્રકારના પ્રાયશ્ચિત કહેલ છે, જેમ કે જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયત્તિ, ચારિત્ર પ્રાયશ્ચિત્ત, વ્યકત કૃત્ય પ્રાયશ્ચિત્ત. ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત કહેલ છે, જેમ પરિસેવનાપ્રાયશ્ચિત્ત, સંયોજના પ્રાયશ્ચિત, આરોપપ્રાયશ્ચિત્ત, પારાચિંતપ્રાયશ્ચિત. [૨૭૮] ચાર પ્રકારના કાલ કહેલ છે, જેમ કે- પ્રમાણકાલ યથાયુનિવૃતિકાલ, મરણ કાલ, અદ્ધાકાલ, [૨૭] પુદ્ગલોના ચાર પ્રકારના પરિણમન કહેલ છે, જેમ કે :- વર્ણપરિણામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy