________________
४४
તત્ત્વાર્થસૂત્રના આગમ આધાર સ્થાને
० मातृका - --प्रवचन पुरुषस्य उत्पाद व्यय ध्रौव्य लक्षणा पदत्रयी - -- -- -- तस्य अनुयोगो इति मातृकानुयोग स्था० १० सू.७२७ अभय देवसूरिजी कृत वृत्ति, आगमोदय समिति प्रकाशित प्रते पृ. ४८१ [३०] तदभावाव्ययंनित्यम्
જે તે સ્વરૂપથી નાશ ન પામે તે નિત્ય છે.
परमाणुपोग्गलेण' भंते कि' सासए असासए ? गोयमा! दबयाए सासए - भगश.१४उ.४सू.५१२ [३१] अर्पितानर्पिता सिद्धेः
मपित (य१९८२) मनति (निश्चय)थी द्रव्यनी सिद्धि थाय छे.
अप्पितणप्पिते । स्था०१०सू.७२७ [३२] स्निग्धरूक्षत्वाद्बन्धः
સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વથી બંધ થાય છે. [३३] न जघन्य गुणानाम्
જઘન્ય (એક) ગુણવાળા સ્નિગ્ધ-રૂક્ષ પુદગલેને બંધ થતું નથી. [३४] गुण साम्ये सदृशानाम्
ગુણની સમાનતા હોય તે પણ એકસરખા પુગલેને બંધ ન થાય. [३५] द्वयधिकादि गुणानां तु
બે વગેરે અધિક ગુણવાળા એક સમાન પુલેગને બંધ થાય છે. [३६] बन्धे समाधिको पारिणामिको
બંધ થવાથી સમાન ગુણવાળાને સમાન ગુણ પરિણામ અને અહ૫ ગુણને અધિક ગુણ પરિણામ થાય છે.
ॐ सूत्र ३२-३३-३४-३५-३६ संयुक्त पाठः लिख्यते
बंध परिणामे ण भंते ! कतिविधे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, त जहा णिबंधण परिणामे लुक्खबंधण परिणामे य.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org