________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –આત્મના દર્શન ગુણને ઢાંકનાર કર્મ તે દર્શનાવરણ.
ચક્ષુદર્શન,અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળ દર્શન એ ચાર મુખ્ય ભેદો વડે કહેવાયેલ અને જેના કુલ નવ ભેદો આ પૂર્વે સૂત્ર ૮:૮ સુરવર વધવાન...સૂત્રમાં વર્ણવાયા છે. તે દર્શનાવરણ કર્મ.
જે મારા અંતરાય કર્મ -અંતરાય એટલે વિઘ્નકર્તા એવું જે કર્મ તે અંતરાય કર્મ.
-દાન, લાભ,ભોગ,ઉપભોગ અને વીર્ય એ પાંચમાં અંતરાય કરનાર એવું જે કર્મ-આ પૂર્વે સૂત્ર-૮:૧૪ વાનાવીનામ થકી કહેવાયેલ છે, તે અંતરાય કર્મ.
* ક્ષયા-ક્ષીણ થવાથી. અર્થાત જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય આ ત્રણે કર્મનો સર્વથા ક્ષય થવાથી.
-આ ત્રણે કર્મની અનુક્રમે પાંચ, ચાર [નવું], પાંચ કર્મપ્રકૃત્તિ સર્વથા નિરવશેષ થઈ જતાં.
જ ૨-મોક્ષયાત્ પદ સાથેનો સમુચ્ચય દર્શાવે છે. -અર્થાત મોહનો ક્ષય થવાથી, જ્ઞાનવરણ-દર્શનાવરણ અને અંતરાય નો ક્ષય થવાથી એમ સમજવું.
જેવ૮-કેવળ કેવળજ્ઞાન અને કેવળ દર્શન. ' જ આ પૂર્વેસૂત્ર ૨:૪જ્ઞાનવર્શનીનામમા માં કહ્યા મુજબના ક્ષાયિકભાવના કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ની પ્રાપ્તિ.
# મોહનો ક્ષયથતા, અને જ્ઞાનવરણ દર્શનાવરણ,અંતરાયકર્મનો ક્ષય થતાં-અર્થાતઆચાર પ્રકૃત્તિ સંપૂર્ણ-સર્વથા નિરવશેષ થઈ જતાં કેવળજ્ઞાન અને ક્વળ દર્શન ઉત્પન્ન થાય છે.
આ રીતે આ ચાર કર્મપ્રવૃત્તિઓનો સર્વથા ક્ષય થવો એ કેવળજ્ઞાન-દર્શનની ઉત્પત્તિમાં હેતુ-કારણ-નિમિત્ત કે ફળ સાધન યોગ્ય પદાર્થ કહેલ છે.
છે. વિશેષ સૂત્રના વિશેષ સ્પષ્ટીકરણ માટેના મુદ્દા
# મોહનીય,જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય આ ચાર કર્મ પ્રકૃત્તિનો ક્ષય એ કેવળજ્ઞાન દર્શનનો હેતુ છે.
# સૂત્રમાં મોક્ષયાત મોહના ક્ષય થકી એમ જે જુદુગ્રહણ કર્યું છે તે ક્રમ દર્શાવવાના હેતુથી કર્યુ છે.
૪ આરીતે અલગ પાડવાથી એમ સમજવું કે પહેલા મોહનીય કર્મનો ક્ષય થાય છે. પછી અંતર્મુહૂર્તમાં જ્ઞાનવરણ,દર્શનાવરણ અને અંતરાય એ ત્રણે કર્મનો એક સાથે ક્ષય થાય છે.
૪ આ રીતે મોહ ક્ષયથી-જ્ઞાનદર્શનાવરણ અંતરાય ક્ષયથી જ કેવળજ્ઞાન-કેવળદર્શન ઉત્પન્ન થાય છે.
$ પ્રતિબંધક કર્મ નાશ પામવાથી સહજ ચેતના નિરાવરણ થવાને લીધે કેવળજ્ઞાનદર્શન અવિર્ભાવ પામે છે. - $ પ્રતિબંધક કર્મો ચાર છે જેને વ્યવહારમાં કર્મગ્રન્થ આદિના જ્ઞાતાઓ ધાતિ કર્મ રૂપે પણ ઓળખાવે છે. અને આઠકર્મની ગણતરી માં આ કર્મ-પહેલું, બીજું ચોથું અને આઠ છે. [જુઓ ..૮ ફૂ. ૫ ગાદો જ્ઞાનદર્શનાવર.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org