________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૭ એક પરીષહ પણ હોય, એ પણ હોય, ત્રણ પરીષહ પણ હોય,ચાર પરીષહ પણ હોય પણ વધુમાં વધુ પરીષહો સમકાલે એક જીવમાં ૧૯ જ હોય છે.
* કઈ કક્ષાએ કેટલા પરીષહોનો વધુમાં વધુ સંભવઃ(૧)બાદરસમ્પરાયકક્ષા સુધીના સંયતને સમકાલે વધુમાં વધુ ૧૯પરીષહોનો સંભવ રહેછે.
(૨)સૂક્ષ્મ સમ્પરાય સંયત અને છદ્મસ્થ વીતરાગ સંયત ને સમકાળે વધુમાં વધુ ૧૨ પરીષહોનો સંભવ રહે છે. કેમકે વેદનીય કર્મ જન્ય શીત-ઉષ્ણ, ચર્ચા-શયા એ બંને પરસ્પર વિરોધીમાંના કોઈ એકનું અસ્તિત્વ જ હોવાનું પરીણામે ૧૪પરીષહો માંથી સમકાળે તો ૧૨ નો સંભવ રહેશે
(૩)કેવળી ને ૧૧ પરીષહો કહેલા છે પણ ઉકત વેદનીય જન્ય પરસ્પર વિરોધી બે બેમાંથી એક-એક નું જ અસ્તિત્વ એક સમયે હોવાથી કેવળી ને પણ સમકાળે તો વધુમાં વધુ ૯ પરીષહોનું જ અસ્તિત્વ હોઇ શકે.
0 [B]સંદર્ભઃ
૪ આગમ સંદર્ભ - વી પુખ વેઃ, i સમય સીય પરિસરં વે ો તં સમયં સિ परिसह वेदेइ, जं समयं उसिण परिसहं वेदेइ, णो तं समयं सीय परिसहं वेदेइ । जं समयं चरिया परिसहं वेदेइ, णो तं समयं निसिहिया परिसहं वेदेइ, जं समयं निसिहिया परिसहं वेदेइ णो तं समयं चरिया परिसहं वेदेइ....ज़ समयं चरिया परिसहं वेदेइ णो तं समयं सेज्जा परिसहं वेदेइ, जं समयं सेज्जा परिसहं वेदेइ णो तं समयं चरिया परिसहं वेदेइ ।
* મા. શ.૮, ૩.૮ ૫. રૂ૪૩-૨,૨૨ # સૂત્રપાઠ સંબંધ અહીંઆગમ પાઠમાં નિષદ્યા અને ચર્યા તથાશયા અને ચર્યાને પરસ્પર વિરોધી કહ્યા છે તેથી તેનું વિધાન છે હવે જો ચર્યા-શપ્યા-નિષદ્યા ત્રણેને સાથે વિચારીએ તો ૧૯નું વિધાન થશે.કેમકેચર્યાને આશ્રીને તો શા-નિષદ્યા બંનેનો અભાવ આગમમાં કહયો જ છે.
૪ તત્વાર્થ સંદર્ભક્ષુત્પિપાસાશીતોષ્ઠાવંશમશે. સૂત્ર. :૧ થી ૨૨ પરીષદો ૪ અન્યગ્રન્થ સંદર્ભ - (૧)નવતત્વ પ્રકરણ ગાથા:૨૮ (૨)કાળલોક પ્રકાશ સર્ગઃ૩૦ શ્લોક-૩૭૫ થી ૩૮૧
[9]પદ્યઆ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્ર-૧ના પદ્ય સાથે સંયુક્ત પણે કહેવાઈ ગયા છે.
U [10]નિષ્કર્ષ અહીં સૂત્રકારમહર્ષિએ ૧૯પરીષદોનુંસમકાળે અસ્તિત્વ હોવા સંબંધે વિધાન કરેલું છે. તત્સમ્બન્ધ પૂર્વોક્ત સૂત્રાનુસાર નિષ્કર્ષસમજી લેવો. એક મુદ્દે ધ્યાન ખેંચે એવોએ છે કે પરસ્પર વિરોધી પરીષોનું સહઅસ્તિત્વ રહેતું નથી આ વાતનો વિસ્તાર કરીએ તો એમ કહી શકાય કે-જેમ શીત પરીષહના અસ્તિત્વ વખતે ઉષ્ણ પરીષહ સંભવતો નથી કે ચર્યાના ઉદયકાળે નિષઘા-શયા નો ઉદયરતો નથી તેમસકર્મક આત્માને પરીષહોસંભવે છે પણ અકર્મક આત્માને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org