________________
૮૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અર્થાત્ સિધ્ધના જીવોને પરીષહોસંભવતાનથી માટે મારા વિધાનનો સર્વથા લોપ કરવો હોય તો જીવે સર્વકર્મોથી મુક્ત થવા પુરુષાર્થ કરવો જોઈએ.
oooOOOO જ અનુકૂળ પ્રતિકુળ પરીષહ
સ્ત્રી પ્રજ્ઞા,સત્કાર એ ત્રણે પરીષહોને અનુકૂળ,શાતારૂપે વેદાતા કે કષ્ટ ન આપતા પરીષહો કહેલા છે જયારે બાકીના ૧૯ પરીષોને પ્રતિકુળ અશાતા દુઃખ રૂપે વેદાતા પરીષદો કહ્યા છે.
જ શીત-ઉષ્ણ પરીષહ
સ્ત્રી અને સત્કાર એ બંને પરીષહો જીવને શાન્તિ આપતા હોવાથી શીતળ પરીષહ કહ્યા છે જયારે બાકીના ૨૦ અશાન્તિ દાયક હોવાથી ઉષ્ણ પરીષહ કહેલા છે.
D J S S S S D
અધ્યાયઃ૯-સૂત્રઃ૧૮) U [1]સૂત્રહેતુ- સંવરના ઉપાય તરીકે જણાવેલ ચારિત્ર ના પાંચ ભેદોને અહીં સૂત્રકાર આ સૂત્ર થકી જણાવે છે.
U [2]સૂત્ર મૂળ “સામાયિછે પસ્થાપ્યપરિહાઈવશુદ્ધિસૂક્ષ્મપૂરી થયા ख्यातानि चारित्रम्
0 [3]સૂત્ર પૃથક-સામયિક - છેવો સ્થાપ્ય - પરિણાવિશુદ્ધિ - સૂમસMય - यथाख्यातानि चारित्रम्
| I [4]સૂત્રસારક-સામાયિક, છેદો સ્થાપ્ય,પરિહાર વિશુધ્ધિ, સૂક્ષ્મ સમ્પરાય અને યથાખ્યાત [એમ પાંચ પ્રકારનું ચારિત્ર છે.
[5]શબ્દજ્ઞાન -સંવર ગુપ્તિ,સમિતિ,યતિધર્મ, આદિમુખ્ય છ ઉપાયો કહ્યા છે. જુઓ સૂત્ર-૯૪૨] તેમાંનો એક ઉપાય તે ચારિત્ર. આ ચારિત્રને આશ્રીને પાંચ ઉત્તર ભેદોને અહીં પ્રસ્તુત કરેલા છે.
જ ચારિત્રઃ૪ આત્મિક શુધ્ધ દશામાં સ્થિર થવાનો પ્રયત્ન કરવો તે ચારિત્ર . $ સાવધ યોગોથી નિવૃત્તિ ના અને નિરવધ યોગોમાં પ્રવૃત્તિના પરિણામ તે ચારિત્ર
વિશેષ વ્યાખ્યા-સૂત્ર ૯૨ માં આ પૂર્વે કહેવાઈ છે. જો કે આચારિત્રની અનેક કક્ષા કેભેદોનું કથન સંભવે છે છતાં પરિણામશુધ્ધિના તરતમ ભાવોની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. જે પાંચ પ્રકારોનું વિસ્તૃત વર્ણન અહીં કરવામાં આવેલ છે.
* સામાયિક ચારિત્રઃ
૧-સમભાવમાં રહેવા માટે બધી અશુધ્ધ પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે સામાયિક ચારિત્ર *દિગમ્બર આમ્નાય મુજબ સામયિક છે પસ્થાપનાપાિવિશુદ્ધિસૂલાના ચારાતીમતિ ત્રિમ એપ્રમાણે સૂત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org