________________
૭૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [3] સૂત્ર પૃથક- સૂત્રપૃથફિક જ છે
[4] સૂત્રસાર-બાકીના પિરીષદો]વેદનીય [કર્મના ઉદય માં સંભવે છે [અર્થાત-સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દેશમશક,ચર્યા,શય્યા,વધ,રોગ, તૃણસ્પર્શ,મલએ અગીયાર પરીષહો,વેદનીય કર્મના ઉદયે હોય છે.
0 [5]શેષવૃત્તિવેનીયે-વેદનીય કર્મના ઉદય વખતે શેષ-બાકીના,સુધા-પિપાસાદિ ઉકત ૧૧-પરીષહો
[6]અનુવૃત્તિઃ(૧)શ્રુત્પિપાસાણીતો છાશમશે...એના િવ. ૧:૧ (२)ज्ञानावरणे प्रज्ञाज्ञाने सूत्र. ९:१३ (3)दर्शनमोहान्तराययोरदर्शनालाभौ - सूत्र. ६:१४ (४)चारित्रमोहे नाग्न्या...सत्कार पुरस्काराः सूत्र. ९:१५ (૫)વેનીયે શેષા: સૂત્ર. ૬:૧૬
3 [7]અભિનવટીકા-સૂત્રને સૂત્રસારથી સ્પષ્ટ કરી દીધેલ છે. તેમ છતાં કેટલીક વિશેષતાની અહીં મુદ્દાસાર નોંધ કરેલ છે
૧- વેદનીય કર્મ જીવને મોક્ષે જાય ત્યાં સુધી [અર્થાત ચૌદમા ગુણ સ્થાનક સુધી વર્તતુ હોય છે. એટલે આ ૧૧ પરીષહોનું અસ્તિત્વ છેક સુધી રહેલું છે તેમ જાણવું.
- કેવળીભગવંતોને પણ આ અગીયાર પરીષહોનો સંભવ છે તેમ કહ્યું છે. પરિણામે કેવળી ને આહાર પણ હોય જ, તે વાત સ્પષ્ટ છે.
૩- સૂત્રકાર મહર્ષિ એ સૂત્રમાં શેષ કહી દીધું પણ શેષ એટલે આ અગીયાર તેની ગણતરી કઈ રીતે કરી?
સૂત્રકારે સર્વ પ્રથમ ૨૨ પરીષદો હોવાનું કહી દીધું છે.
-સૂત્ર-૯૧૩માંબે પરીષહોકહ્યા, સૂત્ર-૯૧૪બીજાબે પરીષહોકહ્યઅનેસૂત્ર-૯:૧૫માંસાત પરીષહો કહ્યા, એ રીતે કુલ ૧૧-પરીષહો અને તે કયાં કર્મના ઉદયથી આવે તે જણાવી દીધું. - પરીણામે આ અગીયાર પરીષહો બાદ થઈ જતાં બાકીના જે ૧૧ રહ્યા તે સુધા,પિપાસા,શીત,ઉષ્ણ,દંશમશક,ચર્યા,શય્યા,વધ,રોગતૃણસ્પર્શ, મલપરીષહોસૂત્ર૯:૧૧] પૂર્વે કહ્યા મુજબ જિનેશ્વર અને કેવલી ભગવંતોને પણ સંભવે છે.
U [8] સંદર્ભ
૪. આગમ સંદર્ભ - વેગળે બં! મે ત પરીસદી સમયાંતિ ? યમ! एक्कारस परीसहा समोयरइ । पंचेव आणुपुव्वी चरिया सेज्जा वहे य रोगेय
तणाफास जल्लमेव य एक्कारस वेदणिज्जंमि * भग.श.८,उ.८,सू.३४३-५ ૪ તત્વાર્થ સંદર્ભઃ- ત્પિપાસાશીતો. સૂત્ર. ૧:૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org