________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૬
(૬)માન કષાય મોહનીય ના ઉદયે યાચના પરીષહ આવે છે. (૭)લોભકષાય મોહનીય ના ઉદય સત્કાર પુરસ્કાર પરીષહ આવે છે.
ચારિત્રમોહનીય કર્મના ઉદયથી એમ કહ્યું એટલે મૂળતો મોહનીય કર્મ પ્રકૃત્તિ જ થઈ. પરંતુ મોહનીય કર્મના બે મુખ્ય ભેદ કહ્યા છે. (૧)દર્શન મોહનીય (૨)ચારિત્ર મોહનીય. જેમાં દર્શન મોહનીચના ઉદયથી અદર્શન પરીષહ આવતો હોવાનું ઉપરોકત સૂત્રમાં જણાવેલ છે. જયારે ચારિત્રમોહનીય ના ઉદયે આ આઠ પરીષહો આવે છે. જે સૂક્ષ્મ સમ્પરાય સંયત પૂર્વેની આત્મ વિકાસ કક્ષાવાળા સાધુને હોય છે.
U [B]સંદર્ભ
૪ આગમ સંદર્ભ-વત્તિમોળાં મંતે !તિ પરિસા પUત્તા?ોય सत्त परिसहा समोयरति ! अरति अचेल इत्थी निसीहिया जायणा य अक्कोसे सक्कार પુરા વતમામ સરે તે જ મા. શ.૮,૩.૮,પૂ.૩૪રૂ-૭
૪ તત્વાર્થસંદર્ભ-ક્ષત્પિપાસાશીતોષ્ઠવંશમશે. સૂત્ર. ૬:૬ આનપરીષહોની ટીકા. જ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ-ગાથા-૨૮ (૨)કાળ લોક પ્રકાશ-સર્ગ૩૦-શ્લોક-૩૦થી ૩૭૦ પૂર્વાધ સુધી 1 [9]પદ્ય(૧) ચારિત્ર મોહે અચેલ અરતિ સ્ત્રી નિષદ્યા જાણવા
આક્રોશ યાચન માનનાએ સાત પરીષહ માનવા (૨) નગ્નત્વ સ્ત્રી અરતિ નિષદ્યા યાચના જ આક્રોશ તથા
ન ખિન્ન થાવું ના ફુલાવું ચારિત્ર મોહેસાત કહ્યા U [10] નિષ્કર્ષ - મોહનીય કર્મની એક પ્રકૃત્તિ ચારિત્ર મોહનીય. આ ચારિત્ર મોહનીય ના ઉદયે ઉકત સાત પરીષહોનો સંભવ જણાવ્યો. આ પૂર્વેના સૂત્રમાં કહ્યું તેમ જો પરીષહોનું નિવારણ કરવું હોય તો-તો ચારિત્ર મોહનીય ના ક્ષય સિવાય બીજો કોઈ વિકલ્પ છે જ નહીં આપણે પ્રતિકુળ ઉપસર્ગો થી ભાગીએ છીએ તેના કરતા તેના જન્મદાતા કર્મોથી ભાગવું એં જ શ્રેયસ્કર છે.
જેમકુતરાને લાકડીમારોતો લાકડીને બટકું ભરવાદોડશે પણ જો સીહતરફ પ્રહાર થાય તો તે પ્રહાર કરનાર ઉપરજ તરાપ મારશે,એમસીંહની માફક કર્તા ઉપર તરાપ મારવી પણ નિમિત્તને બટકા ભરવાદોડવું નહીંએ નિષ્કર્ષઆતથા આપૂર્વેના સૂત્રમાં પણ સમજી લેવો.
0000000 - અધ્યાયઃ૯-સૂત્ર ૧૬) U [1]સૂત્રહેતુ-બાવીસ પરીષહો કહેવાયા છે તેમાંના ૧૧ પરીષહો ક્યા કર્મને કારણે ઉદ્ભવે છે તે જણાવ્યું. આ સૂત્ર થકી બાકીના ૧૧પરીષહોનું કારણ રૂપ કર્મ જણાવે છે. Re [2]સૂત્ર મૂળઃ-વેનીવે છે:
Jain Education hieitlatonal
For Private & Personal Use Only
www.jainelibrary.org