________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વસૂત્રઃ૧૩ માં કહેવાઈ ગયું છે ? | [10]નિષ્કર્ષ:-અહીં સૂત્રકાર મહર્ષિ બે પરીષહોના કારણરૂપે દર્શન મોહ તથા અંતરાયકર્મનો નિર્દેશ કરે છે. એ કર્મના ઉદયથી આ પરીષહો આવે તેટલી જ વાત હોવા છતાં દર્શન મોહના ઉદયથી અદર્શન પરીષહ આવે તે વાત થોડી વિચારણીય છે. સામાન્યથી ચોથું ગુણસ્થાનક એટલે સમ્યક્ત એ પ્રસિધ્ધ વાત છે. છતાં નવમા ગુણસ્થાનક પર્યન્ત અદર્શન પરીષહનું અસ્તિત્વએમ સૂચવે છે કે વિરતિ ઘરને,પ્રમત્તસંયતને અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ અને બાદર સમ્પરાય આ સર્વે કક્ષાએ બાવીસે પરીષહ છે તેમ કહેવાથી અદર્શન પરીષહનો સંભવ રહેલો જ છે માટે સમ્યકત્વમાં શકય તેટલું દૃઢ થવા પુરુષાર્થ કરવો.
OOOOOOO
અધ્યાય -સૂત્ર ૧૫) U [1]સૂત્રહેતુ આ સૂત્ર થકીચારિત્રમોહનીય કર્મના ઉદયે કેટલાં પરીષહો હોય છે તે જણાવે છે.
[2]સૂત્રશૂળ - વારિત્રમોના તસ્વીનિષદ્યોશિયાવનસિંaRપુર: U [3] સૂત્ર પૃથક-વારિત્રમોહે ની - ગતિ - ગ્રી- નિષદ - ગોરી - યાના - सत्कारपुरस्कार
U [4] સૂત્રસાર-ચારિત્રમોહનીયના ઉદયેનાન્ય,અરતિ,સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એ સાત પરીષહો] ચારિત્રમોહનીય [ના ઉદયમાં હોય છે.
0 [5] શબ્દજ્ઞાનઃવારિત્રમોહચારિત્ર મોહનીય કર્મના ઉદયથી ના-નગ્નતા,અચલકત્વ
અરતિ-અરતિ સ્ત્રી-સ્ત્રી,વિજાતીય વ્યકિત નિષ-વસતિ,બેસવું માગેશ-આક્રોશ
વાવના-યાચન માંગણી સાપુર -સત્કાર-પુરસ્કાર -પરીષહો]
[6]અનુવૃત્તિ વ્યવનનિરાઈ. સૂત્ર. ૧:૮ પરીષહીં: U [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિએ ચારિત્ર મોહનીયના ઉદયથી થતા સાત પરીષદોને જણાવેલા છે. તેની વિશેષ ઉંડાણ માં જઈએ તો ચારિત્ર મોહનીય ની પણ કઈ પ્રવૃત્તિ થી કયો પરીષહ આવે છે તેની નોંધ કરી શકાય:
(૧)જુગુપ્સા મોહનીય ના ઉદયે નાન્ય પરીષહ આવે છે. (૨)અરતિ મોહનીય ના ઉદયે અરતિ પરીષહ આવે છે. (૩)પુરુષવેદ મોહનીય ના ઉદયે સ્ત્રી પરીષહ આવે છે. (૪)ભય મોહનીય ના ઉદયે નિષઘા પરીષહ આવે છે. (૫)ક્રોધ કષાય મોહનીય ના ઉદયે આક્રોશ પરીષહ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org