________________
૯
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૨
(૩)કાળ લોક પ્રકાશ-સર્ગ - ૩૦ શ્લોક ૩૬૩થી ૩૭૩ D [9]પધઃ(૧) સૂત્ર-૧૧ થી ૧૩ નું સંયુકત પદ્ય
જિન વિશે અગીયાર જાણ્યા સર્વ નવ ગુણ સ્થાનમાં પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પ્રથમ કર્મે જ્ઞાનના
સૂત્ર ૧૧ અને ૧૨ નું સંયુકત પદ્ય અગિયાર જિને કિંતુ નવમ ગુણ સ્થાન જયાં
ત્યાં પરીષહ બાવીસ બાદર સંપરામાં [10] નિષ્કર્ષ - સૂત્રકારમહર્ષિ જિનને ૧૧ પરીષહ સંભવે છેતેમકહ્યું છે તેમાં પાયાની વાત તો પૂર્વ સૂત્રમાં કહી તે જ રહે છે. કે જેમ જેમ જીવની આત્મવિકાસ કક્ષા ઉંચી ને ઉંચી થતી જાય તેમ તેમ તેને આવતા કષ્ટોની સંખ્યા ઘટતી જાય છે અર્થાત જે તમારે કષ્ટ નિવારણ કરવું છે, સર્વથા કષ્ટો થી મુક્ત થવું છે, અનુકૂળ કે પ્રતિકુળ કોઇજ જાતના ઉપસર્ગો થી હવે દૂર થવું છે તો એક માત્ર ઇલાજ છે આત્માની શુધ્ધિ જેમજેમ આત્મ શુધ્ધિ થતી જશેઆત્મા જેમ જેમ વિકાસની નીસરણી ચઢતો જશે તેમ તેમ તેકષ્ટ અર્થાત પરીષહોથી મુક્ત થવાનો છે માટે સર્વથા આ સ્થિતિ નિવારવી હોય તો મોક્ષ જ એક માત્ર અંતિમ ઉપાય છે.
OOOOOOO
(અધ્યાયઃ૯-સુત્ર:૧૨) [1]સૂત્રહેતુ-આ સૂત્રથી બાદર સંપરાયસયતને કેટલા પરીષો હોય તે જણાવે છે. U [2] સૂત્ર મૂળ વારસપૂરાયે સર્વે 0 [3] સૂત્રપૃથક-વાર - સપાયે સર્વે
U [4]સૂત્રસાર - બાદર સમ્પરાય [સંયત માં બધા પિરીષદો સંભવે છે] [અર્થાત્ સ્થૂળકષાયના ઉદય પર્યન્ત વર્તતા જીવોને બાવીસે પરીષહોનો સંભવ રહે છે].
0 [5]શબ્દજ્ઞાનવાર-સ્થૂળ
સમય-કષાય સર્વે-બધા- અર્થાત બધા પરીષહો U [6]અનુવૃત્તિ - (૧)
માવનિર્ઝરીર્થ. સૂત્ર. ૧:૮ પરીષહી:ની અનુવૃત્તિ (૨)ષુત્પિપાસાશીતોષ્ઠવંશમશ, સૂત્ર ૯૯૯થી ૨૨ પરીષહોની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ-આ સૂત્રમાં, સંત સાધુની જે બાદર કષાયની આત્મિક સ્થિતિ, તેને આધારે પરીષહો ની સંખ્યા જણાવેલ છે.આ બાદર કષાયને કર્મગ્રન્થકાર નવમા ગુણ સ્થાનક તરીકે ઓળખાવે છે.
*દિગમ્બર આસ્નાયમાં વરસા૫ના સર્વે એ પ્રમાણેનો પાઠ જોવા મળેલ છે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org