________________
૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કાર્મગ્રંખ્યિક પરિભાષામાં વાત કર્મો કહે છે) નો સર્વથા ક્ષય થઈ ગયો હોય છે.
-પરિણામે વળી ભગવંતોને મોહનીયજન્ય આઠ,જ્ઞાનાવરણ જન્ય બે,અંતરાય જન્ય એક એમ કુલ અગીયાર પરીષહોનો સંભવ રહેતો નથી કારણ કે તેના જનકકર્મોનો નાશ થઈ ગયો છે
-વેદનીયકર્મ હજી ક્ષય પામેલન હોવાથી આ અગીયાર પરીષદોનો સંભવ રહે છે. તેથી સત્રકારે સ્વોપજ્ઞ ભાષ્યમાં તેની ગયા: એવું વિધાન કરેલ છે.
સારાંશ એ જ કે વેદનીયકર્મ જન્ય અગીયાર પરીષહો નો કેવળી ને સંભવ રહે છે.
* પ્રશ્નઃ - સ્વોપજ્ઞ ભાષ્યમાં સમવતિ એવું પદ કેમ મુકયું?
સમાધાન - કેવળી ભગવંત ને વેદનીયકર્મ ક્ષણ થયું હોતું નથી પરીણામે તર્જનીત અગીયારે પરીષહો નો સંભવ રહેતો હોવાથી તે સંભવીતતા કે શકયતા ને દર્શાવવા માટે સમવતિ પદ મુકયું.
જ કર્મગ્રન્થ મુજબ આ સૂત્રનો અર્થ
અત્યાર સુધીની ટીકામાં નિને શબ્દનો કેવળી એવો શાસ્ત્રીય અર્થ જણાવીને સમગ્ર વ્યાખ્યા કરેલી છે. કેમ કે તત્વાર્થ સૂત્રમાં એ જ અર્થ સમર્થ છે. પરંતુ કર્મગ્રન્થાનુસાર અહીં ગુણ સ્થાનક ને આશ્રીને આ અર્થ રજૂ કરી શકાય છે.
(૧)તેરમું ગુણ સ્થાનક -“સયોગી કેવલી ગુણ સ્થાનક' (૨)ચૌદમું ગુણ સ્થાનક-“અયોગી કેવલી ગુણ સ્થાનક'
-જેને મન વચન કાયાનો યોગ વર્તે છે તે સયોગી કેવલી અને જે કેવલી પરમાત્મા યોગથી રહિત છે તે અયોગી કેવલી. આ તેરમા,ચૌદમાં બંને ગુણ સ્થાનકમાં અગીયાર પરીષહો નો સંભવ રહે છે તેવો અર્થ કાર્મગ્રન્થિક પરિભાષાનુસાર સમજી લેવો.
જ અગ્યાર પરીષહો
(૧)સુધા પરીષહ, (૨)પિપાસા પરીષહ, (૩)શીત પરીષહ, (૪)ઉષ્ણ પરીષહ, (૫)દંશ મશક પરીષહ, (૬)ચર્યા પરીષહ, (૭)શયા પરીષહ, (૮)વધ પરીષહ, (૯)રોગ પરીષહ, (૧૦) તૃણ સ્પર્શ પરીષહ, (૧૧)મલ પરીષહ,
U [8] સંદર્ભ
૪ આગમ સંદર્ભ સનમર્ણિ કૃતિ પરીસદી પૂછત્તા ? રોમ एक्कारस परीसहा पण्णत्ता * भग.श.८,उ.८,सूत्र.३४३-१३
૪ તત્વાર્થ સંદર્ભ (१)ज्ञानावरणेप्रज्ञाऽज्ञाने सूत्र. ९:१३ (२)दर्शनमोहान्तराययोरदर्शनलाभौ -सूत्र. ९:१४ (૩)રાત્રિમાદેના ચાતિથ્વી, મૂત્ર. ૧: (૪) ની શેષા: સૂત્ર. ૧:૨૬
અન્ય સંદર્ભઃ(૧)નવતત્વ ગાથાઃ ૨૮ ના વિવેચનને આધારે (૨)કર્મચન્ય બીજો-ગાથા-૨ વિવરણ-ગણ સ્થાનકonly
Jain Education
www.jainelibrary.org