________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૧૧
અધ્યાય ૯-સૂત્રઃ૧૧ | [1]સૂત્રહેતુ-સયોગી કેવળી જિનને કેટલા પરીષહો હોય તે સંબંધિ વિચારણા આ સૂત્રમાં કરવામાં આવી છે. U [2] સૂત્ર મૂળઃ- નિને [3]સૂત્ર પૃથક-
g શ - નિને U [4]સૂત્રસાર-જિનમાં અગિયાર [પરીષહો] સંભવે છે. સુધા,પિપાસા, શીત,ઉષ્ણ,દંશમશક,ચર્ચા,શય્યા,વધ,રોગ,તૃણસ્પર્શ,મલ.]
U [5]શબ્દજ્ઞાનવિશિ-અગીયાર
જિને જિન-માં 1 [6]અનુવૃત્તિ - (૧)મJવ્યવનનિર્વાર્થ સૂત્ર. ૧:૮ થી પરિષદ: (૨)ક્ષત્પિપાસાશીતોષ્ઠવંશમશે. સૂત્ર.૨:૨ થી અગીયાર પરીષહોના નામો || [7]અભિનવટીકા:-અહીં સૂત્રકાર મહર્ષિ ફકત જિનને આશ્રીને પરીષહોની સંખ્યા જણાવતા સ્વોપજ્ઞ ભાષ્યમાં કહે છે કે – “વેદનીય કર્મજન્ય અગ્યાર પરીષહોનો જિનમાં સંભવ છે'' આ વિધાન નું સ્પષ્ટીકરણ આ અભિનવટીકા થકી કરેલ છે
* જિનઃ- અહીં સૂત્રમાં સપ્તમ્યન્ત એવું નિને પદ વપરાયું છે
-સામાન્ય થી નિન નો અર્થ વીતરાગ પરમાત્મા કરવામાં આવે છે. જે અર્થ નમુત્યુ સૂત્રમાં જોવા મળે છે
-નિન નો બીજો અર્થ કેવળી પણ થાય છે “તિરાષિમોદpપાન્તરીરિપૂર તા
-નિન એટલે મોહનીય કર્મની ૨૮ પ્રકૃત્તિ, જ્ઞાનવરણની પ-પ્રકૃત્તિ, દર્શનાવરણની ૯-પ્રકૃત્તિતથા અંતરાય કર્મની-પપ્રકૃત્તિ એમ મૂળ ચાર કર્મપ્રકૃત્તિ ની આ૪૭ પ્રકૃત્તિનો ક્ષય કરનાર કેવળી. સારાંશ એકે અહીં જિનનો અર્થ “કેવળી” એવો લેવાનો છે
* પશિઅગીયાર -આ અગીયાર શબ્દ એ સંખ્યાવાચી શબ્દ છે. જે પરીષહ શબ્દનાવિશેષણ રૂપે અહીં મુકાયેલો છે. તેનો અર્થ અગ્યાર પરીષદો એવો સમજી લેવાનો છે.
* પરીષહ - શબ્દની ઉપરોકત સૂત્ર ૯:૮ થી અનુવૃત્તિ કરવામાં આવી છે કેમ કે અહીં પરીષદ નો જ વિષય ચાલુ છે.
જ પ્રશ્ન -સ્વોપજ્ઞ ભાષ્યમાં વેનીય-માયા: એવું કેમ કહ્યું?
સમાધાનઃ-સૂત્રકાર પોતે હવે પછીના સૂત્ર-૧૩થી ૧માં ક્યા કર્મને કારણે કયા કયા પરીષહો હોય છે તે જણાવવાના છે.
-તેમાં મોહનીય,જ્ઞાનાવરણ,અંતરાય અને વેદનીય કર્મઆશ્રીને આ ૨૨ પરીષહોના વિભાગો કરેલા છે.
-કેવળી ભગવંત મોહનીય,જ્ઞાનાવરણ, દંર્શનાવરણ અને અંતરાય એ ચારે કર્મો જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org