________________
s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રશ્નઃ- જે-૧૪ પરીષહો ઉપર ગણાવ્યા છે તે ચૌદની ગણના ક્યા કર્મના ઉદયથી થાય છે
સમાધાનઃ
(૧)જ્ઞાનાવરણ કર્મ જન્મ બે :- (૧)પ્રજ્ઞા (૨)અજ્ઞાન ♦ (૨)લાભાંતરાય કર્મજન્ય એકઃ(૩)બાકીના વેદનીય કર્મજન્ય -૧૧
(૧)અલાભપરીષહ
(૧)ક્ષુધા (૨)પિપાસા (૩)શીત (૪)ઉષ્ણ (૫)દેશમશક (૬)ચર્યા(૭)શય્યા (૮)વધ (૯)રોગ (૧૦)તૃણ (૧૧) મળ [] [8] સંદર્ભઃ
આગમ સંદર્ભઃ- સરાછડમત્યતિપરીસદા પળત્તા ? ગોયમા ! ચોદસપરીનહા પળત્તા જ મન ૧.૮,૩.૮,૧.૩૪રૂ-૧૧ તત્વાર્થ સંદર્ભ:
(१) ज्ञानावरणे प्रज्ञाऽज्ञाने -सूत्र. ९:१३ (२) दर्शनमोहान्तरायचोरदर्शनालाभौ सूत्र. ९:१४ (૩)ચારિત્રમોહેના ન્યાતિશ્રીનિષદ્યા સૂત્ર. ૬:૧૯ (૪)વેવનીયેરાવા: સૂત્ર. ૧:૨૬ અન્ય સંદર્ભ:
(૧)નવતત્વ ગાથાઃ૨૮ ના વિવેચનને આધારે (૨)કર્મગ્રન્થ બીજો-ગાથા-૨ વિવરણ-ગુણ સ્થાનક (૩)કાળ લોક પ્રકાશ-સર્ગ ૩૦ શ્લોક ૩૬૬થી ૩૭૩ ] [9]પ્રધઃ
(૧)
(૨)
સંપરાય સૂક્ષ્મ દશમા ગુણના ધારક મુનિ છદ્મસ્થધારી વીતરાગી સહે ચૌદ પરીષહી અધિકારી પરત્વેને ચૌદ પરીષહો રહ્યા સૂક્ષ્મ સંપરાયોને છદ્મસ્થ વીતરાગને
[10]નિષ્કર્ષ:- અહીં સૂત્રકારે સંય[ અર્થાત્ આયુ] ની બે કક્ષા જણાવી છે (૧) સૂક્ષ્મસમ્પરાય અને (૨) છદ્મસ્થ વીતરાગ. આ બંને કક્ષાએ પરીષહોની સંખ્યા ચૌદની જ કહેલી છે. આટલી વાત ઉપરથીનિષ્કર્ષયોગ્ય મુદ્દોએકજછે,સંયતનીસંયમ કક્ષાકેઆત્મવિકાસ કક્ષા જેટલી આગળ વધે, કે ઉચ્ચે પંથે ગતિ કરે તેટલી તે-તેસાધુઓનેસહનકરવાના પરીષહોનીસંખ્યા પણ ઘટતી જાય છે અર્થાત્ જો પરીષહો થી સર્વથા મુકત થવુંહોય તો એક જ માર્ગછે. આત્મવિકાસની કક્ષા એટલી ઉંચે લઇ જવી કે જેથી પરીણામ સ્વરૂપે એકપણ પરીષહ નું અસ્તિત્વ જ ન રહે.
આ વિકાસકક્ષા એટલે સયોગી-અયોગી ગુણસ્થાનક અને છેલ્લે મોક્ષ. જો મોક્ષને પામવાનો પુરુષાર્થ કરશો તો જ પરીષહ મુકત અવસ્થાને પામી શકશે. g gg gg gg
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org