________________
અધ્યાયઃ ૯ સૂત્ર ૧૦
(२)दर्शनमोहान्तराययोरदर्शनलाभौ-९:२४ (3)चारित्रमोहेनाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचना. ९:१५ (૪)વેનીય શેષ-૧:૨૬
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ ગાથા ૨૦ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક-૩૬૪-૩૬૫ U [9]પદ્ય(૧) સુધા પિપાસા શીત ઉષ્ણ દંશમશક પરીષહો
નગ્નતા અરતિ સ્ત્રી ચર્ચા મુનિ સદા સહતાઅહો નિષધા શપ્યા વળી આક્રોશ વધને યાચના અલાભ રોગને સ્પર્શતૃણનો મલિનતાને માનવા પ્રજ્ઞા અજ્ઞાન વળી અદર્શન સર્વ સંખ્યા મે સુણી બાવીશની તે થાય સારી પરીષહ સહતા ગુણી સુધા તૃષા શીત ઉષ્ણ નગ્ન દંશ મશક અરતિ અહો સ્ત્રીને નિષધા ચર્યા શય્યા આક્રોશ વધ યાચના વહો અલાભ રોગ તૃણ સ્પર્શ મલત્વ પુરસ્કાર સત્કાર રહો
પ્રજ્ઞાને અજ્ઞાન અદર્શન જૈન નિર્જરા પરીષહો 0 [10]નિષ્કર્ષ - આ રીતે સંવરના ઉપાયો તરીકે પરીષહોનું જે વર્ણન કર્યું તેમાં મુખ્ય વાતતો એકજ છે કે આવેલા પરીષદોને સમભાવથી સહન કરવા અને તર્જન્ય રાગવૈષની પરીણતિ થી સર્વથા મુકત થવા પ્રયત્ન કરવો. આ રાગ-દ્વેષની પરિણતી એ જ સમગ્ર સંસારની જડ છે જો જીવ તેમાંથી પોતાના પરિણામો ને પાછા ખેંચે અર્થાત તેનાથી આત્મા જેટલો અળગો રહે તેટલે અંશે આત્મવિકાસ સધાતો જવાનો છે. અને સંવર પણ થવાનો છે. આ સંવર યુકતતા સહ ગુણસ્થાનક નો ક્રમારોહ એ જ મોક્ષનો ઉપાય છે.
OOOOOOO
(અધ્યાય ૯-સૂત્રઃ૧૦) U [1]સૂત્રહેતુ -આ સૂત્ર રચનાનો હેતુ સંયતની અમુક કક્ષાના સંદર્ભમાં પરીષહો ની વિચારણા કરવાનો છે.
[2]સૂત્રમૂળ-ફૂલછાવીતરી યોગ્યતા: U [3] સૂત્ર પૃથક-સૂક્ષ્મ સમ|Rય - છીણ્ય - વીતી ગયો. વતુર્દશ |
U [4]સૂત્રસાર-સૂક્ષ્મસમ્પરાય ચારિત્ર વાળાને અને છઘવીતરાગ ચારિત્ર વાળાને ચૌદ પિરીષહ હોય છે]ચિૌદ પરીષહ આ પ્રમાણે છે -સુધા,પિપાસા,શીત, ઉષ્ણ, દંશમશગ,ચર્યા,પ્રજ્ઞા,અજ્ઞાન,અલાભ,શય્યા,વધ,રોગ,તૃણસ્પર્શ અને મલ]
“સૂક્ષસીમ્પરા થવીતરાયોશ્વાશ એ પ્રમાણેનું સૂત્ર દિગમ્બર આસ્નાયમાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org