________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સ્વોપજ્ઞભાષ્યમાં જણાવે છે તે આ રીતેઃ
(૧)પ્રવજક-આચાર્યઃ-સામાયિક આદિ વ્રતોનું આરોપણ કરનારા (૨)દિગ્-આચાર્યઃ- સચિત,અચિત,મિશ્ર વગેરે મુનિજીવનમાં ઉપયોગી વસ્તુઓની
૩૮
સમજ આપનારા.
(૩)શ્રુતોપદેષ્ટાઃ- શાસ્ત્રના મૂળ પાઠ ભણાવનારા.
(૪)શ્રુત સમુદપદેષ્ટાઃ- શ્રુતને ધીમે ધીમે સારી રીતે સમજાવનારા અથવાતો સ્થિર પરિચય કરાવવા આગમનું વિશેષ પ્રવચન કરે તે શ્રુત સમુપંદેષ્ટા.
(૫)આમ્નાયાર્થ વાચકઃ- જે આમ્નાયના ઉત્સર્ગ અને અપવાદનું રહસ્ય જણાવે તે આમ્નાયાર્થ વાચક.
આરીતેદશપ્રકારનોઉત્તમ ધર્મબનાવેલોછે. જેમાનવીને જીવનના અત્યંત ઉંચા આદર્શતરફ લઇ જવાની ઘણી તીવ્ર શકિત ધરાવે છે .તેમજ સંવરના ઉપાય રૂપ એવા આદવિધ ધર્મના સમ્યક્ પરિપાલનથી આશ્રવ-નિરોધ રૂપ સંવર કાર્ય ઘણી જ સારી રીતે થઇ શકે છે.
] [8]સંદર્ભઃ
♦ આગમ સંદર્ભ:-સવિદ્દે સમાધમે પાત્તે, તે ગદા રવંતી મુત્તી અખવે મવે હાયવે सच्चे संजमे तवे चियाए बंभचरवासे सम - सम. १०
તત્વાર્થ સંદર્ભ:
(૧)સ ગુપ્તિસમિતિધર્માનુપ્રેક્ષા સૂત્ર. ૧૬:૨ થી ધર્મ (૨)અનશનાવમૌર્યવૃત્તિ પરિસંવ્યાન સૂત્ર. ૧:૧૧ -બાહ્યતપ (૩)પ્રાયશ્ર્વિતવિનયવૈયાનૃત્ય સૂત્ર. ૧:૨૦- અત્યંતરતપ અન્ય ગ્રન્થ સંદર્ભ:
(૧)નવતત્વ પ્રકરણ-ગાથા ૨૯-વિવરણ
(૨)શ્રમણ સૂત્ર-વૃત્તિ (૩)‘ઇચ્છામિઠામિ’'સૂત્ર-વિવરણ
(૪)પ્રશમરતિ પ્રકરણ-ગાથા-૮૧ આઠમદનું વિવરણ (૫)ષોડશક પ્રકરણ-પાંચ પ્રકારની ક્ષમા
[] [9]પદ્યઃ
(૧)
(૨)
ક્ષમા માર્દવ વળી આર્જવ શૌચ સંયમ સત્યના તપ ત્યાગ આર્કિચન્ય ને શીલ ધર્મ દશ એ શુધ્ધતા શૌચ,ક્ષમા મૃદૂપણુૠજુતાસુસત્ય ને ત્યાગ સંયમ ગુરુકુલવાસ તત્વ છેધર્મશ્રેષ્ઠતપ જેવળી આચિન્ય જેથી કષાય ટળવા બનતા સુશક્ય [10]નિષ્કર્ષઃ- આ સૂત્રનું મુખ્ય પ્રયોજન દશવિધ યતિધર્મને જણાવવાનું છે. જેનો મુખ્ય ઉદ્દેશ તો સંવર નો ઉપાય દર્શાવવો તે જ છે છતાં આ ધર્મ આશ્રવ-નિરોધ રૂપ સંવરના સહવર્તી કેટલાંકપરિબળોને પણ સાંકડી લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org