________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૭
૧૭૧ 0 [3]સૂત્ર પૃથક-સાષ્ટિ - શ્રાવ - વિરત-અનન્તવિયોગ-નમોક્ષ - उपशमक - उपशान्तमोह - क्षपक - क्षीणमोह - जिना: क्रमश: असङ्ख्येयगुणनिर्जरा: | U [4]સૂત્રસારઃ- (૧)સમ્યગ્દષ્ટિ(૨)શ્રાવક, (૩)વિરત, (૪)અનંતાનુબંધિ વિયોજક, (૫)દર્શનમોહ ક્ષપક, (૪)મોહોપશમક, (૭)ઉપશાંતમોહ,(૮)મોહક્ષપક, (૯)ક્ષણમોહ, (૧૦)જિન [આદશ] અનુક્રમે-પૂર્વપૂર્વથી અસંખ્ય ગુણનિર્જરા-વાળા હોય છે.
U [5]શબ્દશાનઃસયષ્ટિ-મિથ્યાદ્રષ્ટિ ટળી સમ્યક્ત પ્રગટે તે શ્રાવ-દેશથી વિરતિ ધારણ કરનાર વિરત-સર્વથી વિરતિ ધારણકરનાર અનંતવિયોન-અનંતાનુ બંધી કષાય ક્ષય કર્તા
નમોદલપ-દર્શનમોહ ક્ષય કર્તા મોરોપશમનં-મોહની શેષ પ્રકૃત્તિ ઉપશમ કર્તા ૩પશાનમોદ-ઉપશમને પૂરો કરનાર મોક્ષપ-મોહની શેષ પ્રકૃત્તિનો ક્ષય કર્તા ક્ષીનોદ મોહની સર્વ પ્રકૃત્તિનો ક્ષયકર્તા જિન-કેવળી, સર્વજ્ઞ.
મ ધ્યેયપુ-અસંખ્યાત ગણી નિર-પૂર્વ પૂર્વથી અસંખ્યાત ગણી કર્મ નિર્જર -કર્મનો ક્ષય થવો તે U [6]અનુવૃત્તિ - આ સૂત્રમાં કોઈ પૂર્વ અનુવૃત્તિ આવતી નથી.
3 [7]અભિનવટીકા- આ સૂત્રમાં અભિનવટીકા સ્વરૂપને આશ્રીને બે પ્રકારે સૂત્રને વિભાજીત કરવું પડશે - એકતો અસંખ્યય ગુણ નિર્જર-કઈ રીતે અને બીજું આ દશે કક્ષાઓ નું સ્વરૂપ શું?
* असङ्ख्येयगुणनिर्जरा:
આ શબ્દ સૂત્રમાં છેલ્લે હોવા છતાં તેની મુદ્દાસર સ્પષ્ટતા કરવા માટે તેમજ સૂત્રના ધ્યેયલક્ષી મહત્વના મુદ્દા તરીકે તેનો ક્રમ બદલી ને પહેલો મુકેલ છે.
$ સર્વકર્મ બંધનો જે સર્વથા ક્ષય તેને મોક્ષ કહે છે. જો અંશથી કે દેશથી ક્ષય થાય તો તેને નિર્જરા કહી છે.
આ બંને લક્ષણ જોતા એક વાત સ્પષ્ટ બને છે કે નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે.
# પ્રસ્તુત શાસ્ત્રનું મુખ્ય પ્રતિપાદ્ય તત્વ મોક્ષ છે. પરિણામે તેના અંગભૂત એવી જ નિર્જરાનો વિચાર કરવો તે અહીં વિષયક્ષેત્ર છે.
$ જોકેસમાસંસારી આત્માનો કર્મનિર્જરાનો ક્રમ ચાલુ હોય છે છતાં અહીં વિશિષ્ટ આત્મા અથવાતો સમ્યગુદૃષ્ટિજીવોની કર્મનિર્જરાનો વિચાર કરવાનો છે. કેમ કે પૂર્વ કહ્યું તેમ આ શાસ્ત્ર મોક્ષનું શાસ્ત્ર છે. પરિણામે મોક્ષના અંગભૂત એવી નિર્જરાનો વિચાર કરવાનો હોવાથી સમ્યક્ત રહિત આત્માની કર્મ નિા સંબંધિ વિચારણા અહીં કરવાની જ નથી.
૪ આ રીતે વિશિષ્ટ આત્માનો અર્થ અહીં મોક્ષાભિમુખ આત્માઓ જ કરવાનો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org