________________
૧૭૦
તત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા 0 [B]સંદર્ભ
૪ આગમસંદર્ભ-ગ વ્યજ્ઞને વ્યઝન તથા મન:પ્રકૃતીના યોગા નામન્યતરમાંતર સ્મિન...વિવાર: * સ્થા. ૪૩,.ર૪૭૨ તેની અભયદેવસૂરિજી કૃત વૃત્તિમાં આ પાઠ છે.. જુઓ આગમોદય સમિતિપ્રકાશીત પ્રતનું પૃષ્ઠ-૧૯૦
# તત્વાર્થ સંદર્ભ-વિવાર દ્વિતીય -મૂત્ર. -૨-૪૪ જે અન્યગ્રન્થ સંદર્ભ(૧)કાળ લોકપ્રકાશ-સર્ગઃ૩૦ શ્લોક ૪૮૭-૪૮૮ (૨)પાક્ષિક સૂત્ર વૃત્તિ
[9]પદ્યઃ(૧) આ સૂત્રનું પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૪૪ માં કહવાઈ ગયું છે. (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રઃ ૪૫ માં કહેવાઈ ગયું છે.
1 [10]નિષ્કર્ષ-આ સૂત્ર સંબંધિ વિચારણા આ પૂર્વે સૂત્રઃ૪૪ માં પણ થયેલી છે તેથી વિશેષ નિષ્કર્ષ જેવું કશું અહીં નોંધવાની આવશ્યકતા જણાતી નથી.
તપ વિષયક સૂત્રોને અંતે સ્વોપજ્ઞ ભાષ્ય) तद् अभ्यन्तरं तपः संवरत्वात् अभिनवकर्मोपचय प्रतिषधकं निर्जरणफलत्वात् कर्मनिर्जरकम् । अभिनव कर्मोपचयप्रतिषेधकत्वात् पूर्वोपचितकर्मनिर्जरकत्वाच्चनिर्वाणप्रापकम् इति ।
અહીં પ્રાયશ્ચિત આદિ જે છતપ કહેવાયા, તે સંવર અને નિર્જરા ના કારણ છે. નવીન કર્મોનું રોકવું તે સંવરછે. અને પહેલેથી સંચિત કર્મોનો આંશિક કે આત્મત્તિકઉચ્છેદતે નિર્જરા છે આ અભ્યત્તર તપ બંને કાર્યોનો સાધક છે. આ તપ કરવાવાળા ને નવીન કર્મોનો સંચય થતો નથી અને સંચિત કર્મનો આત્માથી સંબંધ છુટી જતા ખરી જાય છે.
આ રીતે નવા કર્મોના આવવાનો પ્રતિષેધ થતા અને સંચિત કર્મોની નિર્જરા થતા નિર્વાણ પ્રાપ્તિપણ સિધ્ધ થાય છે.
આ રીતે અત્યંતર તપના સાક્ષાત ફળને દર્શાવતા સૂત્રકાર મહર્ષિ સ્વોપજ્ઞ ભાષ્યમાં જણાવે છે કે અત્યંતર તપ ના ફળ ત્રણ પ્રકારે છે.
(૧)સાક્ષાત ફળ -સંવર (૨)ઉત્તર ફળ-નિર્જરા (૩)પારંપરિક ફળ-નિર્વાણ.
અધ્યાય ૯-સૂત્ર:૪૦) [1]સૂત્ર હેતુ-આત્મવિકાસની વિભિન્નકક્ષાએ કોને કેટલી નિર્જરા થાય છે તેનો નિર્દેશ આ સૂત્રમાં કરેલ છે.
D [2]સૂત્રમૂળઃ-સમષ્ટિગ્રીવવિરતાનન્તવિયોગવર્ણનમોસપોપશમ कोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशोऽसूख्येयगुणनिर्जराः
Jain Education International
For Private & Personal use o
www.jainelibrary.org