________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૪૬
૧૬૯ D [10]નિષ્કર્ષ -વિતર્ક શબ્દનો અર્થ શ્રુત-શ્રુતજ્ઞાન કે પૂર્વગત શ્રુત એવો કરેલો છે. વળી શુકલ ધ્યાનના પ્રથમ ભેદના સ્વામી સંબંધિ કથનમાં “પૂર્વગત શ્રુત” અર્થાનુસાર જ વ્યાખ્યા કરાઈ છે. એનો અર્થ એ કે શુકલ ધ્યાનના પ્રથમ બંને ભેદોમાં શ્રુતજ્ઞાન નિતાન્ત આવશ્યક છે. આટલી વાતનો નિષ્કર્ષ એ કે જો અત્યંતરતરૂપ ધ્યાન તપમાં આગળ વધવું હોય તો તેના આરંભના તબક્કેશ્રુતજ્ઞાન જરૂરી છે. તેથી મોક્ષના ઈચ્છુક અભ્યતરતપસ્વીઓએ શ્રુતજ્ઞાન માટે સમ્યક પુરુષાર્થ કરવો જોઈએ.
OOOOOOO
અધ્યાય ૯-સૂત્ર:૪૬ [1]સૂત્રરંતુ પૂર્વેસૂત્ર૪૪ માં વનર શબ્દ હતો અહીં વ્યાખ્યા કરાઈ છે. U [2] સૂત્ર મૂળ વિવાર્થવ્યઝોન્તિ :
[3]સૂત્ર પૃથક-વિવાર: અર્થ - Jઝન યોગ અડનિત: U [4]સૂત્રસાર-વિચાર એટલે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ U [5]શબ્દશાનઃવિવાર-અર્થ, વ્યંજન યોગની સંક્રાન્તિ. અર્થ-દ્રવ્ય કે પર્યાય
વ્યા -અર્થ-શબ્દ યો-મન,વચન, કાયા સાનિત-પરાવર્તન [6]અનુવૃત્તિ-કોઈ સ્પષ્ટ અનુવૃત્તિ અહીં આવતી નથી. [7]અભિનવટીકાઃ(૧)અર્થ એટલે ધ્યેય, દ્રવ્ય કે પર્યાય. (૨)વ્યક્શન એટલે ધ્યેય પદાર્થનો અર્થવાચક શબ્દ-શ્રુત વચન. (૩)ો -મન, વચન અને કાયાનો વ્યાપાર કે પ્રવૃત્તિ. (૪)સંનં:-સંક્રમણ અથવા પરાવર્તન.
# કોઈ એકદ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું, એ પ્રમાણે દ્રવ્ય પર્યાયનું પરાવર્તન એ અર્થ સંક્રાન્તિ છે.
# કોઈ એક શ્રુત વચન ને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય શ્રુત વચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજન સંક્રાનિત છે.
# કાયયોગનો ત્યાગ કરી વાચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઇત્યાદિ યોગ પરાવર્તન કરીને ધ્યાન કરવું એ યોગ સંક્રાન્તિ છે.
આ પ્રમાણે અર્થ-વ્યંજન-યોગની સંક્રાન્તિ તે વિચાર છે. આવો વિચાર શુકુલ ધ્યાનના પ્રથમભેદમાં હોય છે માટે તેને સવવાર ધ્યાન કહે છે. અને શુકલધ્યાનના બીજા ભેદમાં આવો વિચાર ન હોવાથી તેને વિવારંધ્યાન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org