________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨
ગણવાથી ૪૨-ભેદે પણ સંવર થઇ શકે છે.
૫- શ્રી પ્રશ્ન વ્યાકરણ સંવરદ્વાર ગ.૬-૫.૨ पढम होइ अहिंसा बित्तयं सच्चवर्ण ति पन्नतं दत्तमणुन्नय संवरो य बंभचेरऽपरिग्गह च
પ્રથમ સંવર દ્વાર અહિંસા છે, બીજું સત્ય વચન છે, ત્રીજું દત્ત અનુજ્ઞાત ગ્રહણ છે, ચોથું, બ્રહ્મચર્ય છે, પાંચમું અપરિગ્રહ છે.
[જો કે આ પાંચે ભેદો ઉપરોકત વિરતિ કે ચારિત્ર માં ભેદના સમાવેશ પામે છે] ૬-નવતત્વ પ્રકરણ માં તો પ્રસ્તુત સૂત્રાનુ સારજ છએ ભેદોનું કથન કરેલું છે ગાથા-૨૧ समिई गुति परिसह, जइधम्मो भावणा चरिताणि
અર્થાત્,સમિતિ,ગુપ્તિ,પરિષહ,યતિધર્મ,ભાવના અને ચારિત્ર-જેના અનુક્રમે પાંચ,ત્રણ,બાવીસ,દશ,બાર અનેપાંચ એ રીતે કુલ ૫૭ ભેદો કહેલા છે.
સારાંશઃ- આ રીતે સંવરનું સ્વરૂપ અતિ વ્યાપક છે. તેથી જ આ સૂત્રનો હેતુ જણાવતી વખતે અમે લખેલું છે કે આ સૂત્રની રચના સંવરના ઉપાયોને જણાવવા માટે થઇ છે. અને આ ઉપાયો એ જ ગુપ્તિ આદિ છ મુખ્ય ભેદો.
] [8]સંદર્ભઃ
આગમ સંદર્ભ:- ૫ે સંવરે ભેંસ્થા સ્થા. ૧,૩.૧,મૂ.૧૪ તસ્ય શ્રી अभयदेवसूरिकृत वृतौ पाठः स च समितिगुप्ति धर्मानुप्रेक्षा परिषहचारित्र रूप क्रमेण पञ्चत्रि दशद्वादशद्वाविंशतिपञ्च भेदा:
તત્વાર્થ સંદર્ભ:
(૧)ગુપ્તિ -સૂત્ર-૯:૪ સભ્યયોનિપ્રદો ગુપ્તિ: (૨)સમિતિ - સૂત્ર-૯:૫ ફામાવૈષળાવાનનિક્ષેપ (૩)ધર્મ - સૂત્ર-૯:૬ ઉત્તમ: ક્ષમામાર્દવાનવશૌવસત્ય. (૪)અનુપ્રેક્ષા - સૂત્ર-૯:૭ અનિત્યા રખસંસારેવા. (૫)પરીષહ સૂત્ર-૯:૮ માનવ્યિવનિનુંરાર્થ. (૬)પરીષહ ભેદો સૂત્ર-૯ઃ૯ ક્ષુત્પિપાસાશીતોષ્ણવંશમા (૭)ચારિત્ર - સૂત્ર-૯:૧૮ સામાયિછેવોપસ્થાપ્યપરિહાર. (૮)ચારિત્ર - સૂત્ર-૧:૧ સભ્ય નિજ્ઞાનારિવાળિ અન્ય ગ્રન્થ સંદર્ભ:
૧૫
(૧)નવતત્વ ગાથા-૨૧
(૨)યોગશાસ્ત્ર પ્રકરણ - સંવર વિષયક
(૩)શ્રમણ ક્રિયા સૂત્ર સાર્થ
[] [9]પધઃ(૧)
ગુપ્તિ સમિતિ ધર્મ સાથે અનુપ્રેક્ષા આદરી પરીષહો ચારિત્ર ધરતા થાય સંવર ચિત્તધરી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org