________________
૧૩૩
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૩૨ (૨) ૩ત્તમસંહનનJ. સૂત્ર. ૧:૨૭ થી ધ્યાન ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ-ગાથા:૩૬-વિવરણ (૨)કાળલોક પ્રકાશ-સર્ગઃ૩૦ - શ્લોકઃ ૪૩૯ (૩)પાક્ષિક સૂત્ર વૃત્તિ[9]પદ્ય
સૂત્ર ૩૧,૩૨ બંનેનું સંયુકત પદ્ય છે. (૧) અમનોજ્ઞ વિષય મળતાં તવિયોગે ચિંતના
દુઃખવેદન ભેદ થાતાં તવિયોગે ભાવના (૨) સૂત્ર ૩૧,૩૨,૩૩,૩૪ નું સંયુકત પદ્ય
અપ્રિય ચીજ છૂટે ત્યમ ચિંતવે પ્રિયવિયોગ નહો નહીં દુઃખ કે
વળી અપ્રાપ્તિની પ્રાપ્તિ થવાપણું સતત આજ ધ્યાન ગણુંબધું
[10]નિષ્કર્ષ:-અહીંઆર્તધ્યાનનો પ્રથમ ભેદ કહ્યો છે, જેમાં અનિષ્ટસંયોગના વિયોગને આર્તધ્યાન રૂપે જણાવેલો છે. જીવ માત્ર એ અહીં વાસ્તવિક વિચારણા કરવા જેવી હોયતો એ છે કે ઈષ્ટ-અનિષ્ટ ની પ્રાપ્તિતો કર્મસંયોગ થાય છે. આપણા ઈચ્છવા માત્રથી કંઈ વિયોગ થવાનો નથી. અને જો ખરેખર વિયોગ માટે જ આર્તધ્યાન કરવું હોય તો અનિષ્ટ જન્માવનારા કર્મના જ વિપ્રયોગની ચિંતા શામાટેન કરવી કે જે વાસ્તવમાં અનિષ્ટનાસંયોગ નું કારણ છે. અને તે દૂર થતા અનિષ્ટ સંયોગ ચાલ્યોજ જવાનો છે. અર્થાત્ કર્મનો સંવેગ જ અનિષ્ટ છે તેમ ચિંતવી તેના જ વિપ્રયોગની વિચારણા કરવી એ આ સુત્ર થકી નિષ્કર્ષ વિચારવો.
OOOOOOO
(અધ્યાયઃ૯-સુત્રઃ ૩૨) [1]સૂત્રરંતુ આસૂત્રથકીઆધ્યાનના બીજા ભેદને સૂત્રકાર મહર્ષિ જણાવી રહ્યા છે.
[2] સૂત્ર મૂળઃ-વેવનાશ્વ 0 [3]સૂત્ર પૃથક વેરાયા: ૨
U [4]સૂત્રસાર-વેદના પ્રાપ્ત થાય ત્યારે તેના વિયોગની ચિંતા કરવી તે આર્તધ્યાન છે.][અથવા-દુઃખ આવ્યું તેને દૂર કરવાની જે સતત ચિંતાતે બીજું ધ્યાન કહેલું છે.
U [5]શબ્દજ્ઞાન - વેનીયા:-વેદના-રોગની -[અહીં નિવારણ ઇચ્છા શબ્દ અધ્યાહાર સમજવો] વ-અહીં ૨ કાર ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ માટે છે. U [6]અનુવૃત્તિ -
(૧)ગામમનોજ્ઞાન સાયને તકિયો ગૃતિ સમવાદીર: સૂત્ર. ૧:૩૨ માર્ણમ - સમયોને તદ્ધિયોય સ્મૃતિ-સમન્વાહાર:એટલા પદોની અનુવૃત્તિ લેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org