________________
૧૩૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અહીં શબ્દસર્વનામ છે. આ શબ્દથીગમનોજ્ઞ નોસંબંધ જોડવાનો છે. એટલે કે “જે અમનોજ્ઞ વિષય નો સંયોગ થયો છે તે “અમનોજ્ઞ વિષયના” એવો અર્થ થશે.
* વિપ્રયાય-વિપ્રયોગ એટલે વિયોગ. વિયોગને માટે.
અનિષ્ટ એવા જે શબ્દાદિ વિષયોનો સંયોગ થયો છે તેને દૂર કરવાને માટે, અથવા તેને પરિહરવાને માટે,
જ સ્મૃતિસમવાહાર:- મૃતિ સમન્વાહાર” એટલે (૧) હું કયારે આ અમનોજ્ઞ વિષયના સંયોગથી વિમુક્ત થઈશ.
(૨)અનિષ્ટ શબ્દાદિ વિષયના પરિવારને માટે જે જે ઈચ્છારૂપ, આત્માનું પ્રણિધાન વિશેષ. તે સ્મૃતિ સમન્વાહાર.
(૩)સ્કૃતિને બીજા પદાર્થ તરફ નજવા દઈને વારંવાર વિયોગ નિવારણ પ્રતિ રાખવી તે મૃત્તિ સમાન્તાહાર.
મૃત્તિ-સ્પતિને તિ મૃત્તિ-સ્મૃતિ એટલે મન. तस्याः स्मृतेः प्रणिधानरूपायाः समन्वाहरणं-समन्वाहारः
અમનોજ્ઞ વિષયના વિયોગને માટે જે ઉપાયો કે વ્યવસ્થાને વિશે મનથી નિશ્ચલ એવું જે આર્તધ્યાન કરવું કે “કયા ઉપાય વડે આ વિયોગથાય એ રીતે એકચિતેમનોનિવેશતે આર્તધ્યાન.
જ આર્તધ્યાનના પ્રથમ વિકલ્પ સંબંધે ભિન્ન ભિન્ન અર્થો
૪ અનિષ્ટ વસ્તુનો સંયોગ થતાં તેને દૂર કરવાનો તથા દૂર કરવાના ઉપાયોનો એકાગ્ર ચિત્તે વિચાર એ આર્તધ્યાનનો અનિષ્ટ વિયોગ ચિંતા, રૂપ પ્રથમ ભેદ છે-જેમ કે નવું મકાન લીધું હોય પણ તે પ્રતિકુળ હોય ત્યારે તે મકાન બદલવાના વિચાર કે મકાન બદલવા માટેના ઉપાયના વિવિધ વિચારો તે આર્તધ્યાન છે.
છે જયારે અનિષ્ટ વસ્તુનો સંયોગ થાય ત્યારે તદ્ભવદુઃખથી વ્યાકુળ થયેલો આત્મા તેને દૂર કરવા તે વસ્તુ કયારે પોતાની પાસેથી ખસે તે માટે જે સતત ચિંતા કર્યા કરે છે, તે ચિંતા સાતત્યને અનિષ્ટસંયોગરૂપ આર્તધ્યાન કહે છે.
# અનિષ્ટવસ્તુના સંયોગે-તે વસ્તુનો વિયોગ કયારે થાય એમ જેમનોમન વિચારણા કર્યા કરવી, તેને અનિષ્ટ સંયોગ આર્તધ્યાન કહેવામાં આવે છે.
૪ અણગમતા પદાર્થોનો સંબંધ થાય ત્યારે તેનાથી છુટવા માટે મથામણ તે પ્રથમ પ્રકારનું આધ્યાન.
# ઝેર,કાંટા,શત્રુ અને શસ્ત્ર વગેરે બાધાકારી અપ્રિય વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે આ મારાથી કઈ રીતે દૂર થાય તેની સબળચિંતા એ આર્તધ્યાન છે.
[સંદર્ભ
આગમ સંદર્ભઃ- ગલાળ વડબિંદે પwwત્તે, નહીં અમથુન ઉપયોગ સંપો तस्स विप्पयोग सति समन्नागए याविभ वइ -* भग. श.२५,उ.७,सू.८०३-१,१
૪ તત્વાર્થ સંદર્ભ- (૧)ગારૌદ્રધર્મશુનિ -સૂત્ર.૧:૨૧ થી ગાર્ન
Jain Education International
Fol Private & Personal Use Only
www.jainelibrary.org