________________
૧ ૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા એટલે અંશે સંવરકરવાથી તેટલા પ્રમાણમાંતો કર્મોનું આવવું અવશ્ય અટકાવી શકાશે એવા એક માત્ર લક્ષ્ય પૂર્વક સંવરને માટે યત્ન કરવો.
_ _ _ _ _
અધ્યાયઃ-સૂત્ર-૨) [1]સૂરહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર “સંવર” ના ઉપાયો દર્શાવે છે. જેને નવતત્વ માં સંવરના ભેદો તરીકે ઓળખવામાં આવે છે.
[2] સૂત્ર મૂળઃ- ગુપ્તિતિષનુpલાપરીષદનવ2િ: 3 [3સૂત્ર પૃથકા-: ગુપ્ત - સમિતિ-ધર્મ - અનુપ્રેક્ષી - - વરિતૈ:
[4]સૂત્રસાર-તે સંવર] ગુણિ,સમિતિ,ધર્મ,અનુપ્રેક્ષાપરીષહજય અને ચારિત્ર વડે થાય છે
U [5] શબ્દજ્ઞાનઃસ-તે, [-સંવર)
ગુપ્ત-સમ્યનિગ્રહ સમિતિ-સમ્યક પ્રવૃત્તિ ઈ-ધર્મ,દશ પ્રકારે અનુપ્રેક્ષ-ભાવના,ચિંતનિકા પરીપષય-સુખદુઃખ ની તિતિક્ષાનો જય વારિત્ર-સાવધ યોગની વિરતિ 0 [6]અનુવૃત્તિ - માસ્તવનિરોયસંવર સૂત્ર ૯:૧ થી સંવર ની અનુવૃત્તિ
[7]અભિનવટીકા-સંવરનું સ્વરૂપ સામાન્ય રીતે એકજ છે તેમ છતાં ઉપાયના ભેદોથી તેના અનેક ભેદો દર્શાવવામાં આવ્યા છે. પ્રસ્તુત સૂત્રમાં તેના મુખ્ય-૬ ઉપાયો જણાવેલા છે. જેના પેટા ભેદો પ૭ છે જે હવે પછીના સૂત્રોમાં કહેવાશે.
સંવરના ભેદ કે ઉપાયોને જણાવતી ત્રણ વિચારધારા જણાવી શકાય:
(૧)આમ્રવનો નિરોધ તે જ સંવર-આ વ્યાખ્યા મુજબ મુખ્યભેદ એક થશે અને આશ્રવના ૪ર ભેદોને ગણતાં તે ૪૨ ભેદે સંવર થશે.
(૨)નવતત્ત્વ આદિમાં પ્રસિધ્ધ સંવરના મુખ્ય છ ભેદ અને પેટા ભેદ ૫૭ થશે.અર્થાત પ૭-ભેદે સંવર થઈ શકે.
(૩)તત્ત્વાર્થસૂત્રમાં તેના કુલ ૬૯ ભેદોનું કથન છે. કેમ કે આ સૂત્ર થકી સંવરના મુખ્ય છ ભેદ કહ્યા છે, જેના પેટા ભેદો ૫૭ થાય છે. . -તદુપરાંત તપના ૧૨-ભેદો વડે સંવર થાય છે. તેમ હવે પછીના સૂત્રમાં કહેવાશે તેથી સંવર ના કુલ ૨૭ ઉપાયો તત્વાર્થમાં કહેવાયા છે.
પ્રસ્તુત સૂત્રાનુસાર મુખ્ય છ ભેદોની વ્યાખ્યા - [૧]ગુતિ:
# મન,વચન, કાયાના યોગોની પ્રવૃત્તિ જ અટકાવવી તે ગુપ્તિ તે અટકાવી દેવાથી યોગરૂપ આશ્રવ બંધ થઈ જવાથી આવતાં કર્મો રોકાઈ જાય છે. પરિણામે સંવર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org