________________
૧૧
અધ્યાયઃ ૯ સૂત્ર: ૧
[૧૩] તેરમગુણઠાણે પણ ઉપરમુજબ૧૧૯પ્રકૃત્તિનોબંધવિચ્છેદઅર્થાતસંવરથઈજજશે.
[૧૪]ચાદમાં ગુણઠાણેઃ- સર્વથા સંવર કહેલો છે. કેમકે તેરમા ગુણ સ્થાનકને અંતે એક માત્ર શાતા વેદનીય નો બંધ ચાલુ હતો તે પણવિચ્છેદ થતાં ૧૨૦ પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ થઈ જાય છે પછી સર્વથા સંવરની સ્થિતિ આવે છે. આશ્રવનો પણ સર્વથા નિરોધ જ થઈ જાય છે.
આ રીતે ચાદમે ગુણઠાણે સર્વસંવર કહ્યો છે તે પૂર્વ પૂર્વના ગુણઠાણે દેશ સંવર કહ્યો છે. તો પણ જે ગુણઠાણે જેટલી પ્રકૃત્તિનો બંધ વિચ્છેદ કહ્યો છે. તેટલી પ્રકૃત્તિના આમ્રવનો તો સર્વથા નિરોધ થઈ જ જશે.આ સંવર કઈ રીતે થઈ શકે? તેના ઉપાયો હવે પછીના સૂત્ર-૯૪૨ માં જણાવેલા છે.
U [8] સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ(૧)નિરુધ્ધાસ સંવરો ૩ત્ત, ગ.૨૬,રૂ૨૨
(२)संवर आम्नव निरोध इत्यर्थ: * स्था. १,उ.१,सू.१४ श्री अभयदेवसूरिक्त वृतौ आगमोदय समितिप्रकाशीत प्रते-पृ१८
૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)વામ: T: સૂત્ર. ૬૨ (૨)સ મારૂવ: સૂત્ર. ૬૨ (૩) વ્રતwષાન્વિર્યાજ્યિ: મૂત્ર. દારૂ (૪) Jત સમિતિધર્માનુપ્રેક્ષાપરીષદુનયરિ: મૂત્ર. ૬:૪ $ અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા-૧ વિવેચન (૨)કર્મગ્રન્થ બીજો-ગાથા ૩થી ૧૨ (૩)કર્મગ્રન્થ ચોથો –ગાથ પ૩ થી ૫૮
[9]પદ્યઃ(૧) આસ્રવ કેરો રોધ કરતા, થાય સંવર રસભર્યો
તે ભાવ સંવર પ્રાપ્ત કરતાં ભાવોદધિને હું તર્યો (૨) પાપો પુણ્યો અશુભ-શુભએ આગ્નવે બંધમાન
જો રોકે સંવર કરણિથી તો વધે ગુણસ્થાન [10]નિષ્કર્ષ અહીં સૂત્રકાર મહર્ષિ સંવર તત્વને જણાવે છે તે માટેનું લક્ષણ બાંધે છે આમ્રવનો નિરોધ. જયાં સુધી આશ્રવકર્મનુ આવવાપણું અર્થાત કર્મબંધ] ચાલુ હોય ત્યાં સુધી સંવર ન જ હોય એમ સમજવાનું નથી પરંતુ જે ભાવે જેટલો આશ્રવરોફ્લો હોય તે ભાવે અર્થાત તથા રૂપ સંવર તત્વવડે, તે જીવ ગુણઠાણાની શ્રેણીએચઢી શકેછેતેનિર્વિવાદ સત્ય છે. આપણે પણ સંવર તત્વને જાણીએ તે થકી આગ્નવનિરોધને આદરીએ અને ગુણઠાણાની નીસરણી ચઢતા ચઢતા મોક્ષ પ્રાપ્ત કરીએ તે નિતાન્ત આવશ્યક જ છે પણ તે ન થાય ત્યાં સુધી પણ જેટલે અંશે થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org