________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૭.
૧૨૧ U [6]અનુવૃત્તિઃ-પ્રાયશ્વિવિનયવૈયાવૃત્ત સૂત્ર ૧:૨૦ થી ધ્યાન શબ્દનીઅનવૃત્તિ
[7]અભિનવટીકા-અહીં સૂત્રકારે એક સાથે બે વસ્તુ સૂચવેલી છે . (૧)ધ્યાન ના અધિકારી કોણ? (૨)ધ્યાનનું સ્વરૂપ (૧)ધ્યાનના અધિકારી કોણ? -૩ત્તમ સંદન-ઉત્તમ સંઘયણ વાળા -ઉત્તમ સંઘયણ કોને કહેવા?
-સ્વોપલ્લભાષ્યમાં જણાવ્યા મુજબ૩૪મસંહનવઝષમાનBJરંવઝનરવં નાર/વંગર્વનરર્વ . અર્થાત્ છ પ્રકારના સંઘયણો માં પ્રથમના આ ચાર (૧) વર્ષભનારચ (૨)વજનાર (૩)નારા અને (૪)અર્ધ નારાચ
ઉત્તમ-એટલે પ્રકૃષ્ટ કે ઉંચુ સંદન-સંઘયણ- અસ્થિબંધ વર્ગ એટલે કીલિકા ખીલી ષમ -પટ્ટ, પાટો નીરવ એટલે મર્કન્ટ બંધ- બે હાડકાંના છેડા એકબીજામાં ગોઠવવાતે
(૧)વજ8ષભ નારાચા-પ્રથમ સંઘયણમાં આત્રણે હોય છે, એટલે કે બે હાડકાના છેડા એક બીજાના ખાડામાં ગોઠવવામાં આવે, તે પ્રકારના સાંધા ઉપર હાડકાનો એક પટ્ટો આવે અને તે ત્રણે નેવધે એવો એક વજ ખીલો ઉપર પરોવવામાં આવે તેવજઋષભ નારાચ સંતનન.
(૨)વજનારાચ: -બીજા સંહનન માં પદ્દો હોતો નથી પણ બે હાડકાનાછેડા એકબીજામાં ગોઠવીને તેને ખીલા વડે વીંધીને ગોઠવેલા હોય છે.
નોંધઃ-નામકર્મ માં સંઘયણના ભેદ મુજબ તો અહીં ઋષભ નારાચ આવે કે જેમાં હાડકાને પટ્ટાથી વંટેલા હોય પણ અમે સિધ્ધસેનીયવૃત્તિ અનુસાર ઉપરોકત બીજો ભેદલખ્યો છે. જેમાં દ્રિતીય સંદનેપોનતિ એવું સ્પષ્ટ વિધાન છે.
(૩)નાર - ત્રીજા સંવનનમાં ખીલો અને પાટો બંને હોતો નથી.
ફકત નારાચ-અર્થાત્ મર્કટબંધજ હોય છે જેમાં બે હાડકાનાછેડા એકબીજાના ખાડામાં ગોઠવાયેલા હોય છે.
(૪)અર્ધનારાચઃ- જેની રચનામાં એક તરફ ખીલી અને બીજી તરફ મર્કટબંઘ હોય તે અર્ધનારા સંહનન કહેવાય.
આવા ચાર સંઘયણો ને ઉત્તમ સંઘયણ કહ્યા છે.
[નોંધ:- પંડિત સુખલાલજી આ સૂત્રના વિવેચનમાં લખે છે કે દિગંબરીય ગ્રન્થોમાં ત્રણ ઉત્તમ સંહનનવાળાને ધ્યાન ના અધિકારી માન્યા છે ભાષ્ય અને તેની વૃત્તિ પ્રથમના બે સંહનન વાળાને ધ્યાન ના સ્વામી માનવાનો પક્ષ કરે છે.
-આમાં દિગમ્બર આમ્નાયમાં પ્રથમ ત્રણ સંહનન વાળાને ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે તે વાત સત્ય છે.
-પણ ભાષ્ય અનેતેનીવૃત્તિમાં પ્રથમ બેસંહનન વાળાને ધ્યાનના અધિકારી માનવામાં આવ્યા છે તે વિધાન ઉચિત્ત નથી કેમ કે ભાષ્યાનુસારી સિધ્ધસેનીય વૃત્તિમુજબનો અર્થ તો ઉપર જણાવેલા જ છે તેમાં ડામર્સને વવિધમ્ સ્પષ્ટ લખ્યું છે.
–હારિભદિયવૃત્તિમાં સ્વીકારેલ ભાષ્ય પાઠઆ રીતે છે વર્ષપર્યવઝનર/ર. જેની વૃત્તિમાં સ્પષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org