________________
અધ્યાયઃ ૯ સૂત્ર ૨
૧૧૯ (૩)ઉપધિવ્યુત્સર્ગ- ઉપધિ એ જૈન પારિભાષિક શબ્દ છે, જે બે પ્રકારે કહેવાય છે. (૧)ૌધિક -(૨)ઔપગ્રહિક
ઔધિક એટલે નિરન્તર ઉપયોગમાં લેવાતા એવા રજોહરણ, મુખવસ્ત્રિકા, ચોલપટ્ટ વગેરે બધી ઔધિક ઉપધિ.
-ઔપગ્રહિક-એટલેજ પાસે હોય પણ ખરી અને ન પણ હોય તેવી ઉપાધિ જેમ કે દષ્ઠ, પાત્ર,પષ્ટફલક વગેરે.
આ ઉપધિમાં મમત્વ રહિતતા કેળવવી તે ઉપધિ વ્યુત્સર્ગ.
(૪)ભાપાન વ્યસર્ગ- અનશન કરતી વખતે, સંલેખણા કે સંથારો કરતી વખતે ગંભીર બીમારી વખતે,મરણાંત ઉપસર્ગસમયે ભોજન-પાન આદિનો ત્યાગ કરવો તે ભક્ત પાન વ્યુત્સર્ગ કહ્યો.
(પ)કષાય વ્યુત્સર્ગ - કષાયનું નિમિત્ત મળે તો પણ કષાયન કરવો કષાયના કારણોથી દૂર રહેવું, બીજાને કષાય ઉત્પન્ન કરાવવામાં પણ પ્રવૃત્ત ન થવું, તેમજ પ્રતિપક્ષી કષાય કરી રહ્યા હોય તો પણ શાન્ત રહેવું. આ રીતે ક્રોધ-માન-માયા-લોભ રૂપ ચારે કષાયનો વ્યુત્સર્ગ એટલે ત્યાગ કરવો.
(૬)સંસાર ઉત્સર્ગ-સંસાર એટલે આત્મા સાથે ચોંટેલાકર્મોને કારણે નરક-તિર્યંચ-દેવ અને મનુષ્ય એ ચાર ગતિમાં પરિભ્રમણ.
મિથ્યાત્વ,અવિરતિ, કષાય, પ્રમાદ,યોગમાંના જે-જે કારણોથી સંસાર વધતો હોય તેને સર્વે નિમિત્તોનો ત્યાગ કરવો અને કેવળ મોક્ષમાર્ગ પરત્વેનું લક્ષ રાખવું તે સંસાર વ્યુત્સર્ગ.
(૭)કર્મ વ્યુત્સર્ગ-કર્મ વ્યુત્સર્ગ એટલે કર્મ બંધનના કારણોનો ત્યાગ કરવો. જેમાં આવો સર્વથા દેય ! મુજબ આગ્નવોને સર્વથા અટકાવવાના ધ્યેય પૂર્વક અંતે સર્વકર્મના વ્યુત્સર્ગ મારફતે મોક્ષ મેળવવો તે કર્મ વ્યુત્સર્ગ.
કેટલાંક સ્થાનોએ ઉત્સર્ગ કે વ્યુત્સર્ગનો અર્થમાત્ર કાયોત્સર્ગ જોવા મળે છે તે વ્યુત્સર્ગની પ્રાથમિક અને મહત્વપૂર્ણ ભૂમિકા સ્વરૂપે વિચારવો. કેમકે સંપૂર્ણ વ્યુત્સર્ગમાં કાયાનો વ્યુત્સર્ગ એ ચાવીરૂપ ભૂમિકા છે. પણ માત્ર કાયાનો જ વ્યુત્સર્ગ એ પર્યાપ્ત અર્થ નથીઉકત વ્યુત્સર્ગ ને તેના ભેદ રૂપે જ સમજવાના છે.
U [8] સંદર્ભ0 આગમ સંદર્ભ:- વિર વદે પwત્તે રત્ર વિશે જ પાવ વિડને ૪
મા. શ.ર૫૩.૭,જૂ.૮૦૪ # તત્વાર્થ સંદર્ભઃ(१)प्रायश्चितविनयवैयावृत्त्य. सूत्र.९:२० व्युत्सर्ग (२)नवचतुर्दशपञ्चद्विभेदं सूत्र. ९:२१ द्वि-भेदं # અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા-રૂકવિવરણ (૨)અતિચાર વિચારણા ગાથા-પ્રબોધટીકા-૨ (૩)તસ્સ ઉત્તરી કરણ -પ્રબોધટીકા -૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org