________________
૧૧૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કરવો તે અભ્યત્તરોપધિ વ્યુત્સર્ગ.
# રોગાદિથી સંયમનો નિર્વાહન થઈ શકે ત્યારે કે મરણ સમય નજીક આવે ત્યારે શાસ્ત્રોકત વિધિપૂર્વક કાયાનો અને કષાયો નો ત્યાગ એ અભ્યન્તરપધિ વ્યુત્સર્ગ છે.
૪ અભ્યત્તર વ્યુત્સર્ગ એટલે આત્માનેકષાય ભાવથી અળગો કરવો તે.
માતર: શરીરસ્ય ઋષાયામ-શરીર તથાકષાયોની સાથેનો સંબંધ છોડવોમમત્વ પરિહારને અભ્યત્તરઉપધિ વ્યુત્સર્ગ કહેવામાં આવે છે.
# ક્રોધ, માન,માયા,લોભ, મિથ્યાત્વ, હાસ્ય,રતિ,અરતિ, ભય,જુગુપ્સા આદિ અભ્યત્તર દોષોની નિવૃત્તિ તે અભ્યત્તરઉપધિ વ્યુત્સર્ગ કહેવાય છે.
જ વ્યુત્સર્ગ - વિવિધડિત્ય – વ્યુત્સ: 4 संसक्तासंसक्तपानादेः विधिना प्रवचनविहितेन उत्सर्ग: व्युत्सर्गः । # વ્યુત્સર્ગ એટલે વ્યુત્સર્જન -ત્યાગ
જ ઉપધિઃ- જે પદાર્થ અન્યમાં બલાધાન ને માટે ગ્રહણ કરાય છે તે ઉપધિ છે. જેના ઉપર કહ્યા મુજબ બાહ્ય અને અભ્યન્તર બે ભેદો છે.
4 उपधीयते बलाधानार्थम् इति उपधिः । જ વ્યુત્સર્ગ તપથી શો લાભ થાય છે?
આ બાહ્ય-અભ્યન્તરબુત્સર્ગએ અભ્યન્તરતા હોવાથી સંવર અને નિર્જરા તો થવાના જ છે. તો પણ તેના બીજા લાભ “સર્વાર્થ સિધ્ધ' માં આ રીતે બતાવેલા છે
વ્યુત્સર્ગથી નિર્મમત્વ,નિર્ભયતા, દોષોના નાશ, જીવવા માટેની આશાનો ત્યાગ અને મોક્ષમાર્ગમાં તત્પરતા આદિ આવે છે.
વ્યુત્સર્ગ તપના બીજી રીતે ભેદઃવ્યુત્સર્ગતપ બે પ્રકારે છે (૧)દ્રવ્ય વ્યુત્સર્ગ (૨)ભાવ વ્યુત્સર્ગ
-(૧)દ્રવ્યવ્યત્સર્ગ-પણચાર પ્રકારે કહ્યો છે. (૧)કાયાનો, (૨)ગણનો, (૩)ઉપધિનો, (૪)ભક્તપાનનો.
-(૨)ભાવઉત્સર્ગ:- પણ ત્રણ પ્રકારે કહ્યો છે (૧)કષાય ત્યાગ,(ર)સંસાર ત્યાગ અને (૩)કર્મ ત્યાગ.
આરીતે દ્રવ્ય અને ભાવથી કુલ સાત ભેદે વ્યુત્સર્ગ કહેવાશે.. (૧)કાય-ઉત્સર્ગ-કાયોત્સર્ગનો સામાન્ય અર્થ છે દેહ સંબંધિ મમત્વ ત્યાગ કરવો તે.
(૨)ગણ ઉત્સર્ગ:- સમુદાય કે ગચ્છને અહીં ગણ કહ્યો છે. છેલ્લે તો આ ગણનો પણ ત્યાગ કરવાનો જ છે. જેમ પ્રભુમહાવીરના ૧૧-ગણઘરમાંથી નવ ગણધરો પ્રભુની હાજરી માંજ પોતાનો ગણ શ્રી સુધર્માસ્વામી ગણધરને ભળાવી,અનશન કરી મોક્ષે ગયા. તો અહીં જે બીજાને ગણ ભળાવવો તે ગણ-બુત્સર્ગ.
વ્યકિતગત રીતે કોઈ મુનિ ગણ કે ગચ્છનો ત્યાગ કરીને જિનકલ્પ આદિ અંગીકાર કરી તેને પણ સુત્સર્ગ જ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org