________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૬
૧૧૭ આ તબક્કા થી વ્યવહારું શિક્ષણ શુધ્ધ અને સાત્વિક બને છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સમ્યજ્ઞાનની વિચારણા કરીએ તો આ જ સ્વાધ્યાયતપ જ્ઞાનાવરણીય આદિ કર્મોના ભુક્કા બોલાવી શકે છે. વળી પ્રથમ અને અંતિમ પહોરે જે સ્વાધ્યાય કરવાનો છે તેવી જિનાજ્ઞાનું પાલન થઈ શકે છે. અરે આ સ્વાધ્યાય તપ જ અંતે સ્વનું અધ્યયન કરાવનારો થાય છે.
OOOOOOO
અધ્યાયઃ-સૂત્રઃ૨૬) U [1]સૂત્રહેતુ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ વ્યુત્સર્ગ નામક અત્યંતર તપના ભેદોને જણાવે છે.
0 [2]સૂત્રમૂળઃ-હિંગાપો U [3]સૂત્ર પૃથક-વાઈ - બચ્ચતર - ૩૫થ્યો:
[4]સૂત્રસાર-બાહ્ય અને અભ્યત્તર ઉપધિનો ત્યાગ એમબેપ્રકારે વ્યુત્સર્ગકહેલો છે] I [5]શબ્દજ્ઞાનવાહ-૩પ-બાહ્ય દ્રવ્ય રૂપ જે ઉપધિ ઉપકરણાદિ અગન-૨પા-મમત્વ-આદિનો જે ત્યાગ તે U [6]અનુવૃત્તિ(૧)પ્રાયશ્વિવિનયવૈયાવ4. સૂત્ર.૨:૨૦ થી વ્યુત્સ: (२)नवचतुर्दशपञ्चद्विभेदं. सूत्र. ९:२१ थी द्वि-भेदं
D [7]અભિનવટીકા-ખરી રીતે અહેવ-મમત્વની નિવૃત્તિ રૂપ ત્યાગ એકજ છે, છતાં ત્યાગવાની વસ્તુ બાહ્ય અને અભ્યત્તર એમ બે પ્રકારની હોવાથી, વ્યુત્સર્ગપણ બેભેદે કહેવાયો છે.
જ બાહ્ય-ઉપાધિ વ્યુત્સર્ગ# ધન, ધાન્ય,મકાન,આદિબાહ્ય વસ્તુમાંથી મમતા ઉઠાવી લેવીતેબાહ્યોપધિવ્યુત્સર્ગ.
$ સંયમના નિર્વાહ માટે જરૂરી પાત્ર આદિ ચૌદ પ્રકારની ઉપધિ થી અતિરિક્ત ઉપધિનો કે અકથ્ય ઉપધિનો અને ઉપલક્ષણથી અનેષણીય કે જીવ-જંતુથી સંસકત આહારપાણી આદિનો ત્યાગ કરવો એ બાહ્યોપધિ વ્યુત્સર્ગ.
$ શરીરસંબંધિચિંતાતથા ઉપકરણ સંબંધિચિંતાથી આત્માને અળગો કરવો તે બાહ્ય ઉપધિ વ્યુત્સર્ગ.
વાહોદ્ધાશ[પસ્ય: ૩પદ્ય: પાત્ર,પાત્રબન્ધ,પાત્ર સ્થાપનક વગેરે બાર પ્રકારની ઉપધિનો ત્યાગ તે બાહ્ય ઉપધિનો વ્યુત્સર્ગ
છે જે બાહ્ય પદાર્થ આત્માની સાથે એકત્વ અવસ્થાને પ્રાપ્ત કરતા નથી તેનો જે ત્યાગ તેને બાહ્યોપધિ વ્યુત્સર્ગ કહે છે.
* અભ્યત્તર-ઉપધિ વ્યુત્સર્ગઃ$ શરીર ઉપરથી મમતા ઉઠાવવી તેમજ કાષાયિક વિકારોમાંથી તન્મયપણાનો ત્યાગ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org