________________
૧૧૧
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૪ આપનાર હોય છે.
-જે વ્રત શીલ ભાવનાશાળી મહાનુભાવની પાસે જઈને ભવ્યજન વિનયપૂર્વક શ્રુતનું અધ્યયન કરે છે મહાનુભાવ ને ઉપાધ્યાય કહે છે.
[૩]તપસ્વી# મોટા અને ઉગ્ર તપ કરનાર તે તપસ્વી $ ઉગ્ર તપશ્ચર્યા કરે તે તપસ્વી.
# ઉત્કૃષ્ટ અને ઉગ્ર તપ કરનારા એટલે કે ચાર ઉપવાસથી માંડીને છમાસ પર્યન્ત નોતપ કરનાર કે શ્રેણીતપ, વર્ધમાન તપ, આવલી તપ વગેરે તપને કરનાર-આચરનારા તતપસ્વી.
[૪]શક્ષક
# જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની જરૂર છે. તેવા નવદીક્ષિત સાધુને શૈક્ષક કહે છે.
$ જેનવીનદીક્ષિત છે, જે શિક્ષાદેવાને યોગ્ય છે તેને શૈક્ષક કહે છે અથવા જેઓ શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે તે શૈક્ષક.
૪ શ્રત જ્ઞાનના શિક્ષણમાં તત્પર અને સતત વ્રત ભાવનામાં નિપુણતા પ્રાપ્ત કરવા પ્રયત્ન શીલ ને શૈક્ષક કહેવામાં આવે છે.
[૫] ગ્લાન - # રોગ વગેરેથી ક્ષીણ હોય તે ગ્લાન. # જુવર આદિ વ્યાધિ થી પરાભૂત હોય તે ગ્લાન.
૪ ગ્લાન શબ્દનો અર્થ પ્રસિધ્ધ છે ““રોગાદિવડે સંકિલષ્ટતે ગ્લાન. અર્થાત જે બિમાર છે. બાધાયુકત છે તે ગ્લાન છે.
p. જેનું શરીર રોગાક્રાન્ત છે તે ગ્લાન-બિમાર કહેવાય છે. []ગણઃ
છે જુદા જુદા આચાર્યોના શિષ્યરૂપ સાધુઓ જે પરસ્પર સહાધ્યાયી હોવાથી સમાન વાચના વાળા હોય, તેમનો સમુદાય તે “ગણ” કહેવાય.
છે એક આચાર્યનો સમુદાય તે ગણ. # સ્થવિર મુનિઓની સંતતિ ને ગણ કહે છે. ૪ સ્થવિરોના અધિકારમાં રહેલા મુનિઓનો સમુદાય તે ગણ.
કુલ:$ એક જ દીક્ષાચાર્યનો શિષ્ય પરિવાર તે કુલ છે અનેક ગણોનો સમુદાય તે કુલ. ૪ આચાર્ય ની સંતતિ તે કુલ કહેવાય છે છે એકજ આચાર્યની મર્યાદામાં રહેલા ગણનો સમૂહ તે કુલ. [૮]સંઘ# ધર્મના અનુયાયી તે સંઘ,એના સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકા એ ચાર ભાગ પાડેલા છે. ૪ સંઘ એટલે સાધુ-સાધ્વી શ્રાવક,શ્રાવિકા ઓનો સમુહ.
Jain Education international
For Private & Personal use only
www.jainelibrary.org