________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા અભ્યાસ-જ્ઞાનનો અભ્યાસ કરવો તે અભ્યાસ વિનય. ર-જ્ઞાન મેળવવું તેનો અભ્યાસ ચાલુ રાખવોઅનેતેભૂલવું નહીંએ જ્ઞાનનો ખરોવિનય છે.
૩-મતિ આદિ પાંચ પ્રકારના જ્ઞાનની તથા તે તે જ્ઞાનના તે-તે વિષયની શ્રધ્ધા કરવી,જ્ઞાન-જ્ઞાનીની ભકિત કરવી,બહુમાન રાખવું, શેય પદાર્થોનું ચિંતન કરવું વિધિપૂર્વક અભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું અને ગ્રહણ કરેલા જ્ઞાનનું પરિશીલન કરવું, તે જ્ઞાન વિનય.
૪-જ્ઞાવિનય: પન્વવિધ મતિજ્ઞાનદ્રિઃ અર્થાત વિનય પાંચ પ્રકારે છે. મતિ વિનય,શ્રુત વિનય,અવધિવિનય,મનઃ પર્યાયવિનય, કેવળ વિનય, મિત્વાદિજ્ઞાનોનું સ્વરૂપ પૂર્વેમ– 8 માં કહેવાયેલું છે. આ મત્યાદિ પાંચ જ્ઞાનોનો વિનય કરવો તે જ્ઞાનવિનય.
[૨]દર્શનવિનય - ૧-દર્શનવિનય બે પ્રકારે કહ્યો છે
$ શુશ્ના વિનય દેવ,ગુરુની ઉચિત ક્રિયા સાચવવી તે શુશ્રુષા આ શુશ્રુષા વિનય દશ પ્રકારે છે.
૧-સત્કારઃ- સ્તવના,વંદના કરવી તે સત્કાર. ૨-અભ્યત્થાન - આસનથી ઉભા થઈ જવું તે અભ્યત્થાન. ૩-સન્માનઃ-વસ્ત્રાદિ આપવું તે સન્માન. ૪-આસન પરિગ્રહણા - બેસવા માટે આસન લાવી “બેસો” કહેવું તે. પ-આસન પ્રદાન - આસન ગોઠવી આપવું તે આસન પ્રદાન.
કૃત્તિકર્મ:- વંદના કરવી તે કૃત્તિકર્મ. ૭-અંજલિ કરણઃ-સામે મળે ત્યારે કે જોતાની સાથે બે હાથ જોડવા તે. ૮-સન્મુખ ગમનઃ- આવે ત્યારે સામા જવું તે સન્મુખ ગમન. ૯-૫શ્ચાદગમનઃ- જાય ત્યારે વળાવવા જવું તે પશ્ચાદગમન. ૧૦૫ર્થપાસના - બેઠા હોય ત્યારે વૈયાવચ્ચ કરવું તે પક્પાસના. ૪ અનાશાતનાવિનય -આશાતનાન કરવારૂપદર્શન વિનય તે અનાશાતના વિનય. આ અનાશાતના વિનયના ૪૫ ભેદ કહ્યા છે તે આ પ્રમાણે
૧- તીર્થકર, ૨-ધર્મ,૩-આચાર્ય, ૪-ઉપાધ્યાય, પ-સ્થવિર, ઇ-કુલ ૭-ગણ, ૮-સંઘ,૯-સાંભોગિક-એકમંડલીમાં ગોચરીવાળા તથા ૧૦-સમનોજ્ઞ ધાર્મિક -િસમાન સામાચારી વાળા) આ દશ
તથા પાંચ જ્ઞાન-મતિ શ્રુત, અવધિ,મન:પર્યાય, કેવળ એ પાંચ
આ રીતે કુલ ૧૫ ની આશાતાનાનો ત્યાગ, એ ૧૫નું ભકિતબહુમાન અને ૧૫ની ગુણ પ્રશંસા એ ૪૫ ભેદે અનાશાતના નામક દર્શન વિનય જાણવો.
૨-તત્વનીયર્થાથ પ્રતિતિ રૂપ સમ્યગદર્શન થી ચલિત ન થવું, તેમાં આવતી શંકાઓનું સંશોધન કરી નિઃશંકપણું કેળવવું, તે દર્શન વિનય.
૩-તત્વભૂત અર્થોની શ્રધ્ધા કરવી, શમ આદિલક્ષણોથી આત્માને વાસિત કરવો અને " ઉચિત સેવા ભકિત કરવી વગેરે દર્શન વિનય છે.
૪- નવિનય વિષવ સ નવિનય: અર્થાત્ દર્શનવિનયનો એકજ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org