________________
અધ્યાયઃ ૯ સૂત્રઃ ૨૩
૧૦૫ સૂત્રમાં જણાવ્યા અનુસાર નવમેદની વાત આગમિક જ છે તત્વાર્થ સૂત્રકાર પરત્વેની પૂર્ણ શ્રધ્ધા વ્યકત કરતા આવા કેટલાંયે આગમપાઠો અમે આ પૂર્વે પણ આપેલા છે. અલબત દશ ભેદનો પાઠ પણ શ્રી ભગવતીજી સૂત્રના ૨૫મા શતકના ૭મા ઉદ્દેશમાં છે તેનો ઈન્કાર અમે કરતાં જ નથી. પણ નવનો પાઠેય આગમિક જ છે માટે જ અહીં કહેવાય છે તેથી કોઈ બીજા તર્ક કે દશભેદનીજ પ્રધાનતાની વાત અસ્થાને છે.
અધ્યાયઃ૯-સૂત્ર ૨૩) U [1]સૂત્રહેતુ- “વિનય'નામક જે અત્યંતર તપ,તેના પેટાભેદોને જણાવવા માટે આ સૂત્રની રચના થયેલી છે. U [2]સૂત્ર મૂળ જ્ઞાનવાોિપવારા:
[3]સૂત્ર પૃથક્ર-જ્ઞાન - ર - વારિત્ર - વીર : U [4] સૂત્રસારઃ-જ્ઞાન,દર્શન,ચારિત્ર,ઉપચાર એ ચાર પ્રકારે વિનય કહેલો છે]
અિર્થાત્ વિનયના ચાર ભેદો છે (૧)જ્ઞાન વિનય, (૨)દર્શન વિનય, (૩)ચારિત્ર વિનય, (૪)ઉપચાર વિનય
U [5] શબ્દજ્ઞાનઃજ્ઞાન-જ્ઞાનવિનય
તન-દર્શન વિનય વારિત્ર-ચારિત્ર વિનય
૩પવાર-ઉપચાર વિનય U [6]અનુવૃત્તિઃ(૧)પ્રાયશ્ચિત્તવનય વૈયાવૃા. સૂત્ર. ૭:૨૦ થી વિનય ની અનુવૃત્તિ (૨)નવાર્યશપર્ધ્વમે: મૂત્ર. ૧:૨૨ થી વધુ મેટું ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા-વિનય વસ્તુતઃ એક રૂપે જ છે છતાં અહીં તેના જે ભેદ પાડવામાં આવેલા છે તે માત્ર વિષયની દૃષ્ટિએ છે. વિનયના વિષયને મુખ્યપણે અહીં ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે.
આ વિનયતપમાન કષાયના ત્યાગ વડે કરી શકાતો અને પ્રથમના પ્રાયશ્ચિત તપ પછી ઉત્પન્ન થતો તેમજ તીર્થંકર નામ કર્મના બંધનો હેતુ એવો અત્યંતર તપ છે.
ગુણવંતની ભકિત-બહુમાન કરવું અથવા આશાતના ન કરવી તે વિનય તપ કહેવાય છે. જેને ચાર ભેદ સૂત્રકાર મહર્ષિ એ અહીં જણાવેલ છે. | [૧]જ્ઞાનવિનયઃ૧- જ્ઞાનનો વિનય નીમ્નોકત પાંચ પ્રકારે છે. જ
જિd-જ્ઞાન તથા જ્ઞાનીની બાહ્ય સેવા કરવી તે ભકિત વિનય. વિદુમન:-અંતરંગ પ્રીતિકરવી તે બહુમાન વિનય. પાવન -જ્ઞાન વડે દેખેલા પદાર્થોનું સ્વરૂપ ભાવવું તે ભાવના વિનય. વિપ- વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું તે વિધિવિનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org