________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સ્પષ્ટ રૂપે જણાવેલું છે.
0 8િસંદર્ભઃ
આગમસંદર્ભ:-Mવિષે પછિન્ને પુછજો, તૈના સોયાદ્દેિ પડમાહિદે तदुभयारिहे विवेगारिहे विउस्सगारिहे तवारिहे छेदारिहे मूलारिहे अणवठ्ठप्पारिहे * स्था.९सू.६८८
૪ તત્વાર્થ સંદર્ભઃ(૧) : ક્ષમાભાવાર્થવશૌર્વ મૂત્ર. ૧:૬ - તપ (૨)પ્રાયશ્વિતવિયવૈયાવૃજ્ય. સૂત્ર. ૧:૨૦-પ્રાયશ્ચિત
અન્યગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ ગાથા ૩૭ વિવરણ (૨)પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા- અતિચાર વિચારણા સૂત્ર (૩)પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા -તસ્સ ઉત્તરી સૂત્ર U [9]પદ્ય
આ પદ્ય સૂત્રઃ ૨૨-૨૩ નું સંયુકત છે (૧) આલોચન ને પ્રતિક્રમણ ઉભય અને વિવેક છે
વ્યુત્સર્ગ તપ ને છેદ અષ્ટમ પરિવાર અનેક છે ઉપસ્થાપન એમ નવવિધ પ્રાયશ્ચિત પિછાણીએ જ્ઞાન - દર્શન-ચરણ ઉપચારે વિનય વખાણીયે આલોચન પ્રતિક્રમણ તદુભયે વિવેક વ્યુત્સર્ગ વળી તપચ્છેદને પરિહાર એ ઉપસ્થાપન થાય ખરી નવ પ્રકારના આ પ્રાયશ્ચિત ભૂલન થાયે ફરી જરી
તે માટે આ વ્યવસ્થિત છે આત્મ દર્દ ઔષધિમળી
[10] નિષ્કર્ષ:- અહીં સૂત્રકારે પ્રાયશ્ચિતના દશ ભેદ કહ્યા. આ દશ ભેદ નું મૂળ તત્વતો પ્રાયશ્ચિત જ છે. આ જ પર્યન્ત જગતનો કોઈપણ જીવ દોષની શુધ્ધિવિના મોક્ષે ગયો નથી, જતો નથી અને ભાવિમાં જવાનો પણ નથી.
જીવને મોક્ષે જવું હોય તો સંપૂર્ણ દોષમુકત થવું જ પડે અને એ દોષ શુધ્ધિનો ઉપાય તે જનિઃશલ્ય પ્રાયશ્ચિત કરણ. આ પ્રાયશ્ચિત થકી ચિત્તનું શોધન કરી ફરી પાપ ન કરવા રૂપ પ્રતિજ્ઞા કરવી, પૂર્વના દોષોની આલોચનાદિક થકી શુધ્ધિ કરવી તે પ્રાયશ્ચિત.
0 0 0 0 0
સૂત્રને અંતે એક મહત્વનની વાતઃઆ સૂત્રના વિવેચના કરતી વેળા પંડિત શાંતિલાલ પ્રાયશ્ચિતના દશ ભેદ જણાવે છે, વિવેચન પણ તે રીતે જ દશ ભેદનું કરે છે. પૂ.શ્રી રાજશેખર વિજયજી કૃત વિવેચનમાં નવને સુસંગત જણાવતો એક તર્ક પણ મુકેલો છે.
આતર્ક કે પ્રાયશ્ચિતના દશ ભેદ ની સુસંગતતા કરતા મહત્વની વાત છે કે શ્રીસ્થાનાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org