________________
૩૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા જીજ્ઞાસાની દૃષ્ટિએ તત્વાર્થસૂત્રનો અભ્યાસ કરવાથી પ્રકૃત્તિની સંખ્યાત-અસંખ્યાત કે અનંત ભેદ વિશે જાણકારી પ્રાપ્ત થશે અને શાસ્ત્રપરત્વેની શ્રધ્ધાપૂઢથશે.કેમકે પ્રજ્ઞાપનાઅનેસમવાયાંગનામક આગમોમાં તત્વાર્થ સૂત્રાનુસાર સંખ્યા સંદર્ભો મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો તત્વાર્થ સૂત્રનો મૂળસ્રોત જ આ પ્રજ્ઞાપના નામક ઉપાંગ કેસમવાયાંગ નામક અંગ હોય તેવું જણાય છે માટે૯૭ ભેદ વિષયક વાત માત્ર તત્વાર્થની નહીં પણ આગમિક પણ છે તે વાત દૃઢ રીતે પ્રતીત થાય છે. U [8] સંદર્ભઃ
આગમ સંદર્ભ- અહીં ફકત સંખ્યા વિષયક કથન હોવાથી તેનો અલગ આગમ સંદર્ભ નથી કારણ કે સૂત્ર ૮:૭ થથી ૮:૧૪ માં રજૂ થયેલા આગમ પાઠોમાં ક્રમાનુસાર ૫૯-૨ વગેરે પાઠો [ઉત્તરભેદો સ્વરૂપે વ્યકત થયાજ છે
૪ તત્વાર્થ સંદર્ભઃ
આ આઠે પ્રકૃતિની જે પેટા પ્રકૃતિ સંખ્યા જણાવી તેનું નામ નિર્દેશ સહ વર્ણન આ અધ્યાયના સૂત્રઃ૭ થી સૂત્રઃ૧૪ માં કહેવાયું છે
અન્યગ્રન્થ સંદર્ભ(૧)દવ્યલોકપ્રકાશ-સર્ગઃ૧૦શ્લોક-૧૪૭, ૧૪૮, ૧૫૩,૧૫૬, ૧૫૭, ૧૫૮, ૧૬૦,
૧૬૭, ૧૪૮, ૨૪૮ (૨)નવતત્વ- પ્રકરણ-ગાથા ૩૮ (૩)કર્મગ્રન્થ પહેલો ગાથા ૩
[9પદ્યઃ૧- પાંચ નવ બે વીશ અધિકે આઠ સાથે યોગમાં
ચાર બેંતાલીશ બેથી પાંચ સંખ્યા સાથમાં ભેદ આઠે પ્રતિ ભેદે ભેદ સંખ્યા હવે સુણો .
સૂત્ર શૈલી ય ધરતાં કર્મ આઠેને હણો ૨- અનુક્રમથી પાંચ ન વળે,અઠ્ઠાવીસને ચાર કહ્યા ભેદો
બેંતાલીશ બે પાંચ આઠકમ પ્રકૃતિ તેથી ચેતો U [10] ઉત્તર પ્રકૃતિની સંખ્યા થકી આઠકર્મોની અનેકવિધતાનું સૂત્રકાર દર્શન કરાવે છે. જે આપણી શ્રધ્ધાને મજબુત બનાવવાનું પ્રેરકબળ છે. જગતમાં દેખાતા વૈવિધ્યનો અતિ મહત્વપૂર્ણ ખુલાસો આ સૂત્ર થકી પ્રાપ્ત થાય છે. કર્મો આ અથવા આટલાજ નથી પણ અનેક છે અને અનેક કર્મોને કારણે જગતમાં જીવ-અજીવ આદિમાં આટલું બધું વૈવિધ્ય જોવા મળે છે. વૈવિધ્યનો અભાવ કે સંપૂર્ણ સમાનતાની અપેક્ષા હોય તો મોક્ષ સિવાય અન્ય સ્થળ નથી. વર્તમાન રાજકારણી કે સમાજના અગ્રણી ને પણ આ તારણ ઉપયોગી થાય તેમ છે કે જો સંપૂર્ણ ભેદભાવ વિહિન સમાજ રચનાની અપેક્ષા હોય તો આ કર્મ વિહિન સ્થિતિ પ્રાપ્ત કરી મોક્ષને પ્રાપ્ત કરવો.
_ _ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org