________________
૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા આભારી છે. કેમકે યોગના તરતમભાવઉપરHબંને બંધનોતરતમભાવ આધારિત છે.જયારે બીજો અને ત્રીજો બંધ અર્થાત સ્થિતિ અને અનુભાગ બંધ કષાયને આભારી છે. કારણકે કષાયની તીવ્રતામંદતા ઉપરજ સ્થિતિની અને અનુભવ બંધની અધિકતા કે અલ્પતા અવલંબે છે.
U [8] સંદર્ભઃ
૪ આગમ સંદર્ભઃ-વવિદે વન્ય પUત્તે, નહીં પફવજે, ડિફવજો, મજુમાવવજો, पएसबन्धे
જ સમ, ૪-૫ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)પ્રકૃત્તિબંધસંબંધે- 4. ૮ -. થી ૨૪,૨૬ (૨)સ્થિતિબંધ સંબંધે એ ૮ - ૨૫ થી ૨૨ (૩)અનુભાગ બંધ સંબંધેમ, ૮ -. ૨૨ થી ૨૪ (૪)પ્રદેશ બંધ સંબંધે . ૮ -
૪ અન્યગ્રન્થ સંદર્ભ(૧)લોકપ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક ૧૩૭ થી ૧૪૩ (૨)નવતત્વ-ગાથા:૩૭ (૩) કર્મગ્રન્થ પહેલો-ગાથા ૨ U [9]પદ્ય
પહેલું પદ્ય પૂર્વોકત સૂત્ર ૩ ના પદ્યમાં અપાઈ ગયું છે જીવ ગ્રહણ કરે છે કર્મચાર પ્રકારે પ્રકૃત્તિ સ્થિતિ પ્રદેશ ને વિપાક સ્વરૂપે નહીં પ્રકૃત્તિ પ્રદેશે મુખ્ય આધાર યોગ
વળી સ્થિતિ અનુભાવે છે કષાય પ્રયોગ U [10] નિષ્કર્ષ:- આ સૂત્રમાં બંધના સ્વરૂપ દ્વારા ફિલોસોફી ના બીજ મુકી દીધાં છે. હવે પછીના સૂત્રો પણ આ ચાર ભેદ ઉપર આધારીત છે. અહીં મુખ્ય વાત કર્મની છે.
-સમયે સમયે જીવ જે કર્મ બાંધે છે તેમાં અનંતી કાર્મણ વર્ગણાઓને ને ગ્રહણ કરે છે. -આ કાર્મણ વર્ગણા પ્રકૃત્તિ આદિ ચાર ભેદે પ્રતિપાદીત કરી છે
આપણે સમજવા યોગ્ય વાત એ જ છે કે સમયે સમયે કર્મબંધ ચાલુંજ છે તદનુસાર પ્રકૃત્તિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશબંધ પણ થાય જ છે માટે જીવે વધુને વધુ શુભમાં પ્રવર્તન કરવું. જો કર્મબંધ ચાલુ જ રહેવાનો છે તો શુભનો બંધ અને સકામનિર્જરાનો પુરુષાર્થ શામાટે ચાલુ ન રાખવો? આ શુભ ભાવ થકી જ કયારેક શુધ્ધ ભાવ જન્મ અને આત્મા વિકાસની સર્વોચ્ચ કક્ષાને સિધ્ધ કરાવનાર થશે.
_ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org