________________
૧૦૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા U [6]અનુવૃત્તિ(૧)મપરા દ્વાદશમુહૂર્વીયસ્થ સૂત્ર ૮:૧૯થી મુહૂર્તા અને વેનીયસ્ય ની. (૨)નામોત્રિયોૌ સૂત્ર ૮:૨૦ થી નામો: એ પદ ની અનુવૃત્તિ લેવી (૩)ગતિતિ સૂત્ર ૮:૧૫ થી સ્થિતિ શબ્દની અનુવૃત્તિ. (૪)પ્રસ્થિત્ય. સૂત્ર ૮:૪ થી પ્રસૃત્તિ અભિપ્રેત છે.
[7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિ અહીં પાંચ કર્મોની જધન્ય સ્થિતિને જણાવે છે. અને એ રીતે સ્થિતિ વિષયક સૂત્રો પણ અહીંસમાપ્તકો છે અર્થાત સ્થિતિ બંધસંબંધિ કથન પણ પૂર્ણ થાય છે.
(૧)શાખાઆ શબ્દથી બાકીની પ્રકૃત્તિ નું સૂચન કરેલ છે. જેની સ્પષ્ટ વ્યાખ્યા સ્વોપજ્ઞ ભાષ્યમાં કરી જ દીધેલી છે. છતાં સૂત્રના આધારે પણ તેને નિર્ણય થઈ શકે છે તે આરીતે
(૨)પૂર્વસૂત્ર ૮૫ વાદ્યોનાવર. માં આઠ મૂળ કર્મપ્રકૃત્તિનું કથન કરાયેલું જ છે
(૩)આ આઠમાંથી ત્રણ કર્મપ્રકૃત્તિ-વેદનીય, નામ અને ગોત્ર ની જધન્ય સ્થિતિ પૂર્વોકત સૂત્ર ૮:૧૯ તથા ૮:૨૦ માં જણાવેલી છે. તેથી બાકીની પાંચ મૂળ કર્મ પ્રવૃત્તિ જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય, આયુષ્ક અને અંતરાય જ રહેશે. જે કથનસ્વોપજ્ઞ ભાષ્યમાં સૂત્રકાર મહર્ષિએસીધુંજ કરી દીધેલ છે. તદનુસાર આ પાંચ કર્મની જધન્ય સ્થિતિ અહીં જણાવેલી છે
(૨) તમે અન્તર્મુહૂર્ત શબ્દ જધન્યસ્થિતિને સૂચવે છે અહીં પૂર્વોક્ત સૂત્ર ૧૯ થી અને સૂત્રઃ૧૫ થી પર શબ્દની અહીંઅનુવૃત્તિ કરેલી છે. તેથી નર્મુદૂતમ પર એવોવાક્ય પ્રયોગ થશે
(૩)અબાધાકાળઃ-જ્ઞાનાવરણ, દર્શનાવરણ,અંતરાય, મોહનીય,આયુષ્ક અને અંતરાય એ પાંચે મૂળ કર્મ પ્રકૃત્તિનો જધન્ય અબાધાકાળ,પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ સમજવો.
[8] સંદર્ભઃ# આગમ સંદર્ભ:- નોમુદાં ખનિયા- ૩ર.મ.રૂ .,૨૨ # તત્વાર્થ સંદર્ભ-માધીશાનદ્ર્શનાવર સૂત્ર. ૮:૫ (૧)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૬૯, ૨૭૨, ૨૭૩ (૨)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦-શ્લોક-૨૭૮ (૩)નવતત્વ-ગાથા-૪૧ ઉત્તરાર્ધ (૪)કર્મગ્રન્થ પાંચમો ગાથા-૨૭ ઉત્તરાર્ધ
[9પધઃ(૧) શેષ સર્વે કર્મની, અન્તર્મુહૂર્ત વિચારીએ
થાય અનુભવ કર્મ સ્થિતિ પરિ-પાકથી પિછાણીએ (૨) પેલા બેને આઠમું ચોથું જેમ કાલ સ્થિતિ પાંચમાનીય તેમ
ઓછામાં તે ઓછી અંતમૂહર્ત સૌની મધ્ય સ્થિતિ કાષાયતુલ નિોંધ-કાષાયતુલ્ય અર્થાત્ કાષાયિક પરિણામોની તરતમતા અનુસાર આ આઠેય કર્મોની મધ્ય સ્થિતિ અસંખ્યાત ભેદે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org