________________
૮૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા –“મરણ એ જ અન્ત”તે મરણાન્ત જેનું આમરણાંન્ત જ પ્રયોજન છે તે મરણાન્તિક પદ સંલેખનાનું વિશેષણ હોવાથી “મરણાંન્તિકી'એ પ્રમાણે પદ થયું છે.
सर्वायुषः क्षयो मरणं, मरणमेवान्तो मरणान्त:मरणकाल:प्रत्यासन्नं मरणम् इति यावत्। जन्मनः पर्यवसानं तत्र भवा मारणान्तिकी ।
જ સંવના:
$ સારી લેખના તે સંલેખના હિલ્ ધાતુનો અર્થ શોષણ છે તેથી જેના વડે સારી રીતે શોષણ થાય તે સંલેખના તપ ક્રિયા કહેવાય
– શરીર અને કષાયો વગેરેનું શોષણ કરનાર તપ તેને સંલેખના કહેવામાં આવે છે.
# દેહઅને કષાયવગેરે નિયમથી પાતળા પાડીદ-કૃશ કરી નાખે, તેવી પક્રિયાઓને જિનવરોએ અહીં “સંલેખના” કહી છે
$ બાહ્ય શરીર અને અભ્યતર કષાયોનું, ઉત્તરોત્તર શરીર અને કષાયને પુષ્ટ કરવાવાળા કારણોને ઘટાડતા જતા, સારી રીતે કૃષ કરવું તે સંખના છે
संलेख्यतेऽनया शरीरकषायत् इति संलेखना - तपोविशेषः
* ITીવતી- આ શબ્દોની ઉપરોકત સૂત્રથી અનુવૃત્તિ કરવામાં આવેલ છે કેમ કે પરીવ્રતી અર્થાત ગૃહસ્થ શ્રાવક
આ મારણાન્તિકી સંલેખનાં કરવાવાળો પૃહી શ્રાવક હોવાથી અહીં ગૃહસ્થના ૧૨વ્રતોને અંતે તેનો ઉલ્લેખ કરેલ છે. વંદિતું સૂત્ર-શ્રાવક અતિચાર, ઉપાસક દશા વગેરેમાં પણ તેના ઉલ્લેખ આ રીતે જ મળે છે
જ ગોષિત- સૂત્રકાર મહર્ષિએ સૂત્રમાં આ શબ્દને મારશાન્તિકી સંલેખના સાથે જોડેલ છે તેનો અર્થ છે “પ્રીતિ પૂર્વક સેવન કરવું' અર્થાત્ શ્રાવકો મારણાન્તિક સંખનાનું પ્રિતિપૂર્વક સેવન કરનાર હોય છે
૪ ગોષતા-વિતા-ર્તા તિ |
* તાત્પર્યાર્થ-મરણના અંતે થનારી આ સંખનાનું પ્રીતિ પૂર્વક સેવન કરવાવાળા ગૃહસ્થો-શ્રાવકો હોય છે અથવા
મરણના અંત સમયની સંલેખનાનું પાલન કરનાર અગારી વ્રતી શ્રાવક હોય છે
જ ભાષ્યાર્થીકાળ, સંઘયણ, દુર્બળતા અને ઉપસર્ગ દોષ થકી ધમાંનુષ્ઠાન ની તથા આવશ્યકની પરિહાણિ [-ક્ષય] કેમરણ નિકટતા જાણીને ઉણોદરી ઉપવાસછ8 અઠ્ઠમ આદિતપ વડે આત્માને સંલેખના પૂર્વક નિયમમાં લાવી, ઉત્તમ વ્રત સંપન્ન હોય તે-શ્રાવક ચારે પ્રકારના આહારનો ત્યાગ કરી જીવનપર્યન્તભાવના અને "અનુપ્રેક્ષામાં તત્પર રહી,
સ્મરણ અને સમાધિમાં બહુધા પરાયણ થઈ,મરણના અંત સમયની સંલેખનાને સેવનાર એવો તે મોક્ષમાર્ગનો આરાધક થાય છે, - ૪ ભાષ્યના કેટલાંક વિશિષ્ટ શબ્દોની સમજૂતિઃ
"કાળઃ- દુષ્કાળ,કાળદોષ, દુર્ભિક્ષ, અન્ન-પાની દુલર્ભતા થી ધર્માનુષ્ઠાન માં ક્ષતિ કે મંદબૃત્તિત્વ પામવું તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org