________________
૮૭
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૭
U [3]સૂત્ર પૃથક-સૂત્ર સ્પષ્ટ પૃથકજ છે
U [4]સૂત્રસારઃ- [વળી તે વ્રતી બારણાંતિક સંખનાનો આરાધક અથવા સેવનારો હોય છે)
U [5]શબ્દજ્ઞાનમારાન્તિ- જન્મનું પર્યવસાન, આયુની પૂર્ણાહૂતિ સંવના-તપ વિશેષ ગોષિત કરનાર, સેવનાર 1 [6]અનુવૃત્તિઃ(૧)અણુવ્રતો આરી સૂત્ર ૭:૧૫ થી મારી શબ્દની અનુવૃત્તિ લેવી (૨)નિ:શલ્યોવતી સૂત્ર ૭:૧૩ થી ત્રસ્તી ની અનુવૃત્તિ લેવી
1 [7]અભિનવટીકાઃ- કષાયનો અંત આણવા માટે તેમને નભવાનો અને તેની પૃષ્ટિના કારણો ઘટાડવા પૂર્વક તેમને પાતળાં કરવા તે સંલેખના. આ સંલેખનાનું વ્રત ચાલુ શરીરનો અંત આવે ત્યાં સુધી લેવાતું હોવાથી તે “મારણાંતિક સંલેખના' કહેવાય છે. એવું સંલેખના વ્રત ગૃહસ્થો પણ શ્રધ્ધા પૂર્વક સ્વીકારી તેને સંપર્ણ પણે પામે છે તેથી જ ગૃહસ્થને એ વ્રતના આરાધક કહ્યા છે
શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર-વંદિતા સૂત્ર માં તથા શ્રાવકના અતિચારોમાં પણ સંલેખનાનો વ્રતસ્વરૂપે ઉલ્લેખ થયેલો છે તેમજ તત્વાર્થસૂત્રકારે પણ તેને અગારી વ્રતીની સાથે જ ગોઠવેલા છે. તેથી કરીને જ ગૃહસ્થને સંલેખના વ્રતના આરાધક કહ્યા છે
જ મારણાન્તિકા
૪ મરણ સમયે યોગ્ય સમાધિ, સ્થિરતા અને આરાધના જળવાઇ રહે તે માટે જયારે બળ, વીર્ય, સાહસ, પરાક્રમ,શ્રધ્ધા, ધૃતિ અને સંવેગવિદ્યમાન હોય ત્યારે જ ખાવું-પીવું તજી દઈને મરણ-પર્યન્તનું અણસણ કરવું તે સંખનાનો મુખ્ય હેતું છે. શ્રી ઉપાશકદશાંગ સૂત્રમાં તેને અપશ્ચિમ ભારણાંતિક સંખના કહી છે
જ પોતાના પરિણામો થી ગ્રહણ કરાયેલ આયુષ્ય -ઇન્દ્રિય અને બળનું કારણ વશાત ક્ષય પામવું તે મરણ. આ મરણ બે પ્રકારે છે (૧)નિત્યમરણ (૨)તર્ભાવ મરણ પ્રતિક્ષણ આયુ વગેરેનો ક્ષય થવો તેને નિયમરણ કહે છે
નૂતન શરીર પર્યાય ને ધારણ કરવા માટે પૂર્વપર્યાય નો નાશ થવોતે તદ્ભાવ મરણ છે 3 અહીં સૂત્રમાં જે મરળાનો શબ્દ કહેલ છે તે તદ્ભાવ મરણના અર્થમાં જ ગ્રહણ કરવાનો છે એટલે કે આયુષ્યની પરિસમાપ્તિતે મરણાન્ત. અને મરણાંન્ત શબ્દ પરથી હેતુના નિર્દેશ ને માટે વ્યાકરણના નિયમાનુસાર ફેરફાર થઈ મારણાન્તિક શબ્દ બન્યો છે
# સ્વકર્માનુસાર પ્રાપ્ત આયુ, ઈન્દ્રિય અને મન-વચન-કાયએ ત્રણ બળનું કારણ વિશેષની પ્રાપ્તિ અનુસાર નાશ થવુ તે મરણ છે આ મરણ તદુભાવનું જ ગ્રહણ કરવા માટે સૂત્રમાં મર શબ્દ સાથે અન્ત પદનું ગ્રહણ કરેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org