________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૧૬
સત્કાર-નિમંત્રણા કરી ઘેર પધરામણી કરાવી આદર પૂર્વકઆપવું કમઃ- વસ્તુની શ્રેષ્ઠતા કે આવશ્યકતાના ક્રમે આપવું
વ્રતનુ ફળ - આ વ્રતના સેવનથી દાન ધર્મની આરાધના થાય છે ચારિત્રતથા ચારીત્રીયા પ્રત્યેનો બહુમાન ભાવ વધે છે અને સંયમધર્મ ની અનુમોદના થાય છે..
* વિરતિસૂત્રમાં આવેલા વિરતિ-શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર ૭:૧માં જણાવ્યા મુજબ-વિરમવું તે છે.
આ શબ્દ ને રિ,રેશ અને અનર્થvg એ ત્રણે સાથે જોડવાનો છે તેથી વિવિરતિ, ટેશવિરતિ અને અનર્થાવરતિ શબ્દો બને છે
જ વતસંપન્ન:- અહીં વ્રત શબ્દનો અર્થ પૂર્વે સૂત્ર૭:૧ માં કહેવાઈ ગયો છે અને સંપન નો અર્થ સંયુકત કે જોડાયેલો એવો થાય છે.
વ્રતસંપન શબ્દ અહીં કહેવાયેલા સાતે વ્રતો સાથે જોડવાનો છે ફિવિરતિ વ્રતસંપન, રેશવિરતિ વ્રતસંપન, અનર્થ વિરતિ વ્રતસંપન એ રીતે સાતેમાં સમજી લેવું
જ અરવતી-પૂર્વ સુત્રમાંથી સારી તથા વ્રત શબ્દની અનુવૃત્તિ અહીં લીધેલી છે તેનો અર્થ એ કે આ સાતે વ્રતવાળા અગારી વ્રતી કહેવાય. કેમ કે મIરીવ્રતી ને આશ્રીને ૧૨ વ્રતો કહેવાય છે જેમાના પાંચ અણુવ્રત અને આ સાત શીલ વ્રત મળીને કુલ ૧૨ વ્રત થશે.
છે આ સાતેને શત્રવ્રત કેમ કહ્યા?
-૧ આજ અધ્યાયના સૂત્ર ૧૯ વ્રતશકુ પડ્યે પગ માં વ્રત ની સાથે જોડાયેલો શીલ્ડ શબ્દ જ એ સૂચવે છે કે પાંચ અણુવ્રત સિવાયના બીજા શૌત્રવ્રત કહેવાય.
-૨ સિધ્ધસેનીય વૃત્તિમાં પણ જણાવે છે કે “અણુવ્રતને ધારણ કરેલા ગૃહસ્થને તેમના અણુવ્રતોની દૃઢતા ને માટે શાસ્ત્ર નો ઉપદેશ અપાય છે આ શીલ્ડ એટલે ગુણવ્રત અને શીક્ષાવ્રત'' આ વિધાનથી પણ ફલિત થાય છે કે આ સાતેને શૌઢ વ્રત કહેવાય છે.
* આ શીલવ્રતના ગુણવ્રત અને શીક્ષાવ્રત એવા બે ભેદ કઈ રીતે?
આગમમાં વંદીતા સૂત્રમાં અને વ્યવહારમાં ત્રણ ગુણવ્રત અને ચાર શીક્ષાવ્રત પ્રસિધ્ધ છે તે મુજબ દ્વિવિરતિ, ૩પમી પરિમો પરિમાણ, અનર્થવિરત એ ત્રણે ગુણવ્રતો છે
જ્યારે સામયિ, રેશવિસિઝ પોપવાસ,Mતિથિવિમા એ ચારે શીક્ષાવ્રત કહેલા છે.
ગુણવ્રત - પુષ્યન્ત-સંધ્યાયને સંખ્યાની માફક ગણી શકાય છે માટે તેને ગુણ કહેવામાં આવે છે. જેમ કે દિશાપરિમાણનું, ભોગોપભોગના પરિમાણનું અને અનર્થદંડમાં ઉપભોગ્ય વસ્તુનું સંખ્યા પરિગણન થઈ શકે છે માટે તેને ગુણવ્રત કહ્યા છે. તેમજ આવતોથી અણુવ્રતોનું પાલન સરળ બને છે માટે ગુણવ્રત કહ્યા.
શિક્ષા- શિક્ષા એટલે અભ્યાસ તેના સ્થાન હોવાથી અથવા તે જ વ્રતો અભ્યાસનો વિષય હોવાથી તેનેશિક્ષાપદ વ્રતો કહેલા છે. તેમજ આ વ્રતોના પાલનથી સંયમધર્મની શિક્ષા મળે છે માટે શિક્ષાવ્રતો કહ્યા છે.
પ્રસ્તુત ગ્રન્થમાં આક્રમ જોવા મળતો નથી કેમકે સૂત્રકારે આ સાતે વ્રતોને શીલવત રૂપે જ ઉપદેશેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org