________________
८४
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વ્રત નથી] તથા સચિત વસ્તુઓનો સર્વથા ત્યાગ કરવો જોઈએ.
આ બધી વસ્તુનો સર્વથા ત્યાગ ન થઈ શકે તો જેનો ઉપયોગ કર્યા વગર ન જ ચાલતું હોય તે સિવાયની વસ્તુઓનો તો અવશ્ય ત્યાગ કરવો જ જોઈએ.
બીજું વિત્ત-ત્ર-વિવ ચૌદનિયમ ધારવા પૂર્વક બિન ઉપયોગી વસ્તુઓનો રોજે રોજ ત્યાગ અને ઉપયોગી વસ્તુઓનું પરિમાણ સહેલાઈ થી થઈ શકે છે.
-૨ કર્મ સંબંધિઃ- ધંધામાં પંદર પ્રકારના કર્માદાન ત્યાગ કરવો જોઈએ. કેમ કે અલ્પ સાવદ્ય જીવનોપાય-અભાવે આ પ્રવૃત્તિમાં જ્ઞાનાવરણાદિ કર્મોના હેતુઓનું આદાન થતું હોવાથી તેને કર્મદાન કહેવામાં આવે છે
આ પંદર કર્માદાનના નામ - અંગાર,વન,શબ્દ,ભાટક, સ્ફોટક, એ પાંચકર્મ, દત્ત, લાક્ષ ,રસ,વિષ, કેશ એપાંચવાણિજય,ય–પીડન,નીલુંછન દવદાન,સરોવરાદિનું શોષણ અસતિપોષણ આ કર્માદાનોનો ત્યાગ કરવો. નથઈ શકે તો અમુક અમુકના પચ્ચખ્ખાણ કરવા
ફળઃ- આ વ્રતના પાલનથી તેના અગારીવ્રતીને જીવનમાં સાદાઈ આવે છે, આધ્યાત્મિક લાભ સાથે શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક આદિ અનેક દૃષ્ટિએ લાભદાયી છે. [૭]અતિથિ સંવિભાગ દ્વતઃ
ન્યાયથી પેદા કરેલ અને છતાંખપેતેવાજખાનપાનાદિયોગ્ય વસ્તુઓનું ઉભયપક્ષનેલાભ થાય તે રીતે શુધ્ધ ભક્તિ ભાવ પૂર્વક સુપાત્રને દાન કરવું તે અતિથિ સંવિભાગ દ્રત
4 अतिथिसंविभागो नाम न्यायगतानां कल्पनीयानामन्नपानादीनां च द्रव्याणां देशकालश्रद्धासत्कार क्रमोपेतं परयाऽऽत्मानुग्रहबुद्धया संयतेभ्यो दानम् इति । 2 अतिथि भाटेनी संविभाग ते अतिथिसंविभाग
થ જે તિથિ રહિત છે તે “અતિથિ', જે મહાત્માએ તિથિ અને પર્વના સર્વ ઉત્સવ તયા છે તેને અતિથિ જાણવા
સંવિમા | શબ્દમાં હું અને વિમા એ બે પદો રહેલા છે
સં એટલે સંગતતા કેનિદોર્ષતા શાસ્ત્રનુસાર સમાચારીપૂર્વક નિર્દોષ ગોચરી-એષણીય અને પ્રાસુક ગોચરી
વિમા એટલે વિશિષ્ટ ભાગ પોતાના અર્થે તૈયાર કરેલા ખાન પાનમાંનો અમુક અંશ.
-સાધુને કહ્યું તેવા પ્રાસુક અને એષણીય ખાનપાન, વસ્ત્ર, ઔષધ વગેરે - દેશ,કાલ,શ્રધ્ધા સત્કાર ક્રમ,પાત્ર વગેરેને ધ્યાનમાં લઈને ઉચ્ચ પ્રકારની ભકિત વડે કેવળ આત્મ કલ્યાણની બુધ્ધિથી સુપાત્રને જે દાન દેવું તે અતિથિ સંવિભાગ.
વિધિ - શ્રાવકે પૌષધના પારણે મુનિરાજને અવશ્ય દાન દેવું અને તે પછીજ ભોજન કરવું. અહીં મુનિરાજ અર્થાત્ સાધુને ગ્રહણ કરવાનું કારણ એ છે કે અહીં શ્રાવક વ્રતાધિકાર ચાલે છે તેથી અતિથિ રૂપે વીતરાગ પ્રણીત ચારિત્ર ધર્મની આરાધના કરનાર સાધુજ સમજવા
ઉત દેશ કાલઆદિની વ્યાખ્યાદેશ - વસ્તુની તે દેશમાં સુલભતા કે દુર્લભતા વિચારી દુલર્ભવસ્તુનું વિશેષ દાન કરવું કાળઃ-સુકાળ કે દુષ્કાળ નો વિચાર કરી કાળાનુસાર વહોરાવવું
શ્રધ્ધા:- વિશુધ્ધ અધ્યવસાય પૂર્વક આપવું. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org