________________
૫૨
તસ્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સમાવેશ થાય છે.
પ્રમત્ત યોગ શબ્દથી અનુવૃત્તિ અહીં પણ લેવાની છે અર્થાત પ્રમાદથી મન-વચનકાયાના યોગે અયથાર્થ કહેવું તે અસત્ય છે
* असत्:- न सत् इति असत् # સત શબ્દ લોકમાં પ્રશંસા અર્થમાં પ્રસિધ્ધ છે $ જે સત્ નથી તે મત - અપ્રશસ્ત અર્થ પણ થાય છે. # જે પદાર્થ વિદ્યમાન નથી તેનું કથન કરવું તે અસત્ કથન છે
# સત્ શબ્દની ઉમાસ્વાતિજી ક્ત સૂત્ર વ્યાખ્યા પૂર્વે કહેવાઈ છે તે મુજબ .પ. ૩Hવ્યયવ્યમુક્ત સત્ તદનુસાર ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણ યુકત છે તે જ સત્ છે
આ સત્ ના ભાવનો પ્રતિષેધ તે અસત્ # સત્ નો અર્થ વિદ્યમાન પણ છે તેથી સત્ એટલે અવિદ્યમાન अभिधान:-अभिधानं इति वाग्योगविषयः અભિધાન એ વચનયોગ નો વિષય છે. અભિધાન એટલે બોલવું, કહેવું
–કાયા વડે, હાથ, આંખ, હોઠ, પગ વગેરે શરીર-અવયવો ની ક્રિયા થકી જૂઠ વડે છેતરવા તે પણ અસત્ અભિધાન
–વચન વડે અસત્ બોલવું તે અસત્ અભિધાન –મન વડે અસત્ આલોચના કરવી તે અસત્ અભિયાન * अनृत्:-न ऋतम् - अनृतम् –તે એટલે સત્ય-અમૃત એટલે અસત્ય
અસત્ય શબ્દ બે અર્થમાં - (૧)અસ્તિત્વ ધરાવતી વસ્તુનો તદ્ન નિષેધ કરવો અગર તો તદ્ન નિષેધ ન કરવા છતાં તે હોય તે કરતા જૂદા રૂપમાં કહેવી તે અસત્ય
(૨)ગતિ અસતઅર્થાત જે સત્ય હોવા છતાં પરને પીડા કરે તેવા દુર્ભાવવાળું હોય તે અસત્ય
પહેલા અર્થને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાન્તલઈએ “પોતાની પાસે મૂડી કેરોકડ રકમ પડી હોય છતાં જયારે લેણદાર માંગવા આવે ત્યારે” ત્યારે મારી પાસે કાંઈ છે જ નહીં એવું જે કથન કરવું તે
અથવા તો પાસે મૂડી કે રોકડછે તેની કબુલાત કરવા છતાં પણ લેણદાર વ્યક્તિ લેવામાં સફળ ન થાય તે રીતે કથન કરવું તે
બીજા અર્થને સ્પષ્ટ કરવા એક દૃષ્ટાન્તઃ- કોઈ અભણ કે અણ સમજુને હલકો પાડવા ખાતર તેને દુઃખ થાય તેવી રીતે સાચું કથન હોવાછતાં જયારે તેને અભણ કે અણસમજું કહીને બોલાવો તો તે ગર્વિત અસત્ય છે
જ સ્વપજ્ઞ ભાષ્યનુસાર ગત્ નો અર્થ
असदिति सद्भाव प्रतिषेधोऽर्थान्तरं गर्हा च । तत्र सद्भावप्रतिषेधो नाम સમૂતનિહિમૃતાવને રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org